Live Thu, Nov 19, 2026
Rajkot • 31°C Sunny

Category: વાવ-થરાદ

Vav Tharad

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 17, 2026

કુંડાળીયા ગામની સીમમાંથી માનવ અવશેષો મળી આવતાં ચકચાર! ગુમ યુવક સુખદેવ કોળીના હોવાની પરિવારને આશંકા

ખેતરના પાળે ઝાડીમાંથી ખોપરી, પગના ભાગ સહિત હાડકાં મળ્યાં; માવસરી પોલીસ, FSL અને આરોગ્ય...
મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં! Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

મોરવાડા માઇનોર કેનાલ-2માં સફાઈ વગર પાણી છોડતાં ખેડૂતના ખેતરમાં પાણી ફરી વળ્યાં!

એરંડાના પાકને નુકસાનની ભીતિ; ખેડૂત ઠાકરશીભાઈ ઠાકોરનો આક્ષેપ, વારંવાર રજૂઆત છતાં કાર્યવાહી નહીં વાવ-થરાદ...
થરાદની સોની બજારમાં કાચી ચિઠ્ઠીનો ખેલ? GST અને આવકવેરાની તપાસની માંગ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 17, 2026

થરાદની સોની બજારમાં કાચી ચિઠ્ઠીનો ખેલ? GST અને આવકવેરાની તપાસની માંગ

પાકા બિલને બદલે સાદી ચિઠ્ઠી અપાતી હોવાની લોકચર્ચા; બિનહિસાબી વ્યવહારોની આશંકા વચ્ચે જાગૃત નાગરિકોએ...
થરાદના ઝેટાના લોકમેળામાં દોશી પરિવારની અનોખી સેવા! નકળંગ દાદાના દર્શને આવેલા ભાવિકોને ભોજન પ્રસાદ પીરસ્યો Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 16, 2026

થરાદના ઝેટાના લોકમેળામાં દોશી પરિવારની અનોખી સેવા! નકળંગ દાદાના દર્શને આવેલા ભાવિકોને ભોજન પ્રસાદ પીરસ્યો

શાંતાબેન વાઘજીભાઈ ગગલદાસ દોશી પરિવારનું આયોજન; ગ્રામજનોએ પણ સ્વયંસેવક બની સેવાકાર્યમાં સહયોગ આપ્યો થરાદ...
થરાદમાં ઈમાનદારીની મિસાલ! ગેસ્ટ હાઉસના માલિકે મુસાફરનાં સોનાનાં ઘરેણાં અને રોકડ પરત કર્યાં Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 15, 2026

થરાદમાં ઈમાનદારીની મિસાલ! ગેસ્ટ હાઉસના માલિકે મુસાફરનાં સોનાનાં ઘરેણાં અને રોકડ પરત કર્યાં

રૂમમાં ભૂલાઈ ગયેલો કિંમતી સામાન સ્ટાફને મળ્યો; માલિક ચેતનભાઈ નાઈએ દક્ષાબેનનો સંપર્ક કરી તમામ...
નાના કાપરા બનશે આસ્થાનું કેન્દ્ર! 50 લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે સનાતન મહાસ્નાન પર્વ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 14, 2026

નાના કાપરા બનશે આસ્થાનું કેન્દ્ર! 50 લાખ શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે સનાતન મહાસ્નાન પર્વ

11થી 17 ફેબ્રુઆરી 2027 સુધી સનાતન મહાસ્નાન પર્વ અને સાત દિવસીય ભાગવત કથા; દેશભરના સંતો-મહંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે ભવ્ય ધાર્મિક મહોત્સ વાવ-થરાદ જિલ્લામાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. નાના કાપરા...
સોનેથ નજીક નર્મદા કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું, પંથકમાં ચકચાર Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 13, 2026

સોનેથ નજીક નર્મદા કેનાલમાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું, પંથકમાં ચકચાર

કેનાલમાં તરતું શિશુ જોઈ ગ્રામજનો દોડી આવ્યા; બહાર કાઢી 108 મારફતે સુઈગામ આરોગ્ય કેન્દ્ર...
થરાદ પોલીસની મોટી સફળતા! ખોડા ચેકપોસ્ટ પરથી રૂ.3.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 13, 2026

થરાદ પોલીસની મોટી સફળતા! ખોડા ચેકપોસ્ટ પરથી રૂ.3.28 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

ટ્રેલરમાંથી દારૂની 60,444 બોટલો મળી; પંજાબના ડ્રાઈવરની ધરપકડ, ક્લીનર સામે પણ કાર્યવાહી વાવ-થરાદ વાવ-થરાદ...
થરાદના રામજી મંદિરે સ્નેહમિલનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝલક Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 10, 2026

થરાદના રામજી મંદિરે સ્નેહમિલનમાં હિન્દુ-મુસ્લિમ એકતાની ઝલક

ભગવાન શ્રીરામને 56 ભોગનો અન્નકૂટ ધરાવી મહાઆરતી કરાઈ; તમામ સમાજના આગેવાનો અને નગરજનોએ એકબીજાને...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
દિયોદર કોર્ટનો મોટો ચુકાદો: સગીરાને હેરાન કરવાના કેસમાં મુખ્ય આરોપીને 10 વર્ષની સજા Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિયોદર કોર્ટનો મોટો ચુકાદો: સગીરાને હેરાન કરવાના કેસમાં મુખ્ય આરોપીને 10 વર્ષની સજા

પોક્સો કેસમાં ચાર આરોપીઓ સામે અલગ-અલગ ગુનાઓમાં સજાનો હુકમ; ભોગ બનનારને ₹6 લાખનું વળતર...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
લાખણીમાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Nov 3, 2026

લાખણીમાં નકલી સર્ટિફિકેટ અને માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા

વાવ-થરાદ LCBના દરોડામાં બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ખુલ્યું; ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ, બિહાર બોર્ડની માર્કશીટ...
થરાદના ત્રણ રસ્તા પાસે થિરપાલ ધરુંનું સર્કલ બનાવવાની લોકમાંગ, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 2, 2026

થરાદના ત્રણ રસ્તા પાસે થિરપાલ ધરુંનું સર્કલ બનાવવાની લોકમાંગ, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત

અકસ્માતોની ઘટનાઓને પગલે સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાની માંગ; થરાદની ઐતિહાસિક ઓળખ જળવાય તે માટે થિરપાલ...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
પાલનપુરમાં 106 વાહનો ડિટેઈન થતાં વાવ-થરાદના બિનઅધિકૃત શોરૂમો પર સવાલો, RTO ક્યારે કરશે તપાસ? Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Nov 1, 2026

પાલનપુરમાં 106 વાહનો ડિટેઈન થતાં વાવ-થરાદના બિનઅધિકૃત શોરૂમો પર સવાલો, RTO ક્યારે કરશે તપાસ?

નકલી સ્પેરપાર્ટ્સ અને ગેરકાયદે વેચાણના કૌભાંડ બાદ પણ સરહદી પંથકમાં અન-ઓથોરાઈઝ્ડ ડીલરોના ધમધમાટની ફરિયાદ;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 15, 2026

સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત

વાવ-ધરણીધર તાલુકા સરપંચ સંગઠને DDOને આવેદનપત્ર આપ્યું; વાસ્તવિક કબજા મુજબ માપણી અને ખામીવાળા પ્રોપર્ટી...
સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ Breaking
ક્રાઇમ (Crime) • 📍 વાવ થરાદ • Oct 14, 2026

સુઈગામમાં અઢી વર્ષના બાળકના મોતનો ચકચારજનક મામલો, પિતા સામે હત્યાનો આરોપ

વાયરલ વીડિયો બાદ દફનાવેલા મૃતદેહને બહાર કઢાયો; FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી મોતનું કારણ સ્પષ્ટ...
વાવ-થરાદ • 📍 Deodar • Oct 8, 2026

દિયોદર રેફરલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળતા સવાલો

વપરાયેલા ઇન્જેક્શન, લોહીના સેમ્પલનો કચરો અને દવાના પેકેટો ખુલ્લામાં જોવા મળ્યા; બાયોમેડિકલ વેસ્ટના નિકાલ...
બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ Breaking
ક્રાઇમ (Crime) • 📍 BanasKantha • Oct 8, 2026

બનાસકાંઠામાં સસ્તી કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ

LCBની કાર્યવાહીમાં ઉત્તરપ્રદેશની ગેંગના ત્રણ આરોપી ઝડપાયા; રૂ.4.02 લાખનો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા : દુકાનદારોને...
વાવ-થરાદમાં નવરાત્રિને લઈને કડક જાહેરનામું, ગરબા આયોજકો માટે સુરક્ષાના નિયમો ફરજિયાત Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 8, 2026

વાવ-થરાદમાં નવરાત્રિને લઈને કડક જાહેરનામું, ગરબા આયોજકો માટે સુરક્ષાના નિયમો ફરજિયાત

CCTVથી મેટલ ડિટેક્ટર સુધીની વ્યવસ્થા ફરજિયાત; રાત્રે 12 વાગ્યા બાદ સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ...
લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ

નહેરમાં ઓછું પાણી આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ; સિઝેબલ પાણી નહીં મળતાં પાક અને આવકને...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
વાવ-થરાદ • Aug 9, 2026

થરાદમાં 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજની સિદ્ધિને બિરદાવાઈ

વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે...
વાવ-થરાદ • Aug 1, 2026

વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં વિકાસ, શિક્ષણ, સિંચાઈ અને પરિવહનના મુદ્દાઓ ગુંજ્યા

વાવ થરાદના વાવ ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી વાવ-ધરણીધર તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની...
વાવ-થરાદ • May 27, 2026

સાટા પ્રથાને લઈ ચુવા ગામે વિવાદ: મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ, વાવ પોલીસમાં લેખિત રજૂઆત

ધ્રુપલ કલાલ ( જયસ્વાલ ) | વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચુવા ગામે...
વાવ-થરાદ • May 25, 2026

વાવ પોલીસ ઊંઘતી રહી? વાવ થરાદ LCBએ 5 કિમી દૂરથી ઓનલાઈન ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો,1.14 લાખ રોકડા અને ₹4.72 લાખ ક્રેડિટ મળી

વાવ થરાદ | ધ્રુપલ કલાલ ( જયસ્વાલ ) વાવ-થરાદ જિલ્લામાં પ્રોહી અને જુગાર પ્રવૃત્તિઓ...
વાવ-થરાદ • May 22, 2026

હદયરોગથી અવસાન પામેલા હોમગાર્ડ દેવજીભાઈ પટેલના પરિવારને વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ₹1.16 લાખ સહાય

વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હદયરોગના હુમલાથી અવસાન પામેલા હોમગાર્ડ...
વાવ-થરાદ • May 13, 2026

વાવ-થરાદ જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : નવા કલેક્ટર તરીકે મયુર કે. મહેતા ની નિમણૂક, DDO કાર્તિક જીવાણીની નવસારી બદલી

વાવ-થરાદગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ મે ૨૦૨૬ના રોજ રાજ્યભરના આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પાયે...
વાવ-થરાદ • Mar 24, 2026

થરાદમાં જનસેવા ટ્રસ્ટ અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિયેશનનો અનોખો પર્યાવરણ સંદેશ, 3હાજારથી વધુ ચકલી ઘર કુંડા વિતરણ

વાવ થરાદ જિલ્લામાં પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે એક સરાહનીય પહેલ રૂપે જનસેવા ચેરીટેબલ...
વાવ-થરાદ • Mar 12, 2026

સરહદી મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે વાવ પોલીસ સ્ટેશનની લીધી મુલાકાત, કામગીરીની સમીક્ષા

વાવ તાલુકામાં સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વહીવટી મુલાકાતના ભાગરૂપે વાવ થરાદ જિલ્લા કલેક્ટર જે.એસ....
વાવ-થરાદ • Mar 5, 2026

થરાદ શિવનગરમાં મહિલા સશક્તિકરણને નવો વેગ, પોલીસ સપોર્ટ સેન્ટરની કાઉન્સેલર રેખાબેન પરમારની કામગીરીથી મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ

વાવ થરાદ જીલ્લાના થરાદ (Tharad) શહેરના શિવનગર વિસ્તારમાં મહિલા સશક્તિકરણને નવી દિશા મળી રહી...
વાવ-થરાદ • Mar 5, 2026

વાવ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એ.આર. ખત્રી અને પી.એસ.આઈ. વસાવાની હાજરીમાં ધૂળેટી પર્વની ઉજવણી

વાવ થરાદ જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ધૂળેટી પર્વની આનંદમય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં...
વાવ-થરાદ • Feb 23, 2026

દિયોદર પોલીસનો ચોરી કેસમાં મોટો ખુલાસો: 10 કિલો ચાંદીના દાગીના ગુમ થવાનો નાટક કરનાર ફરિયાદી સહિત ત્રણ ઝડપાયા

વાવ થરાદ જિલ્લાના દિયોદર(Diyodar) વિસ્તારમાં ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે....
વાવ-થરાદ • Feb 23, 2026

દિયોદરમાં આંગણવાડી કાર્યકરોની અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ, માંગણીઓ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી

વાવ થરાદ જિલ્લાના દિયોદર (Diyodar)તાલુકામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની લાંબા સમયથી બાકી...
વાવ-થરાદ • Feb 23, 2026

દિયોદર ખાતે મહાસંમેલન: હિંદવાણી રોહિત દલિત સમાજે 11 મુદ્દાવાળું નવું સામાજિક બંધારણ અમલમાં મૂક્યું

વાવ થરાદ જિલ્લાના દિયોદર સ્થિત રામાપીર મંદિર પર હિંદવાણી પરગણા 84 ગોળના હિંદવાણી રોહિત...
વાવ-થરાદ • Feb 22, 2026

થરાદમાં ગુરુબ્રાહ્મણ સમાજનો પહેલો સમૂહ લગ્નોત્સવ: 18 યુગલો બંધાયા લગ્નબંધનમાં, શંકર ચૌધરી એ કરી સાયન્સ સિટી સેન્ટરની જાહેરાત

: બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ગુરુબ્રાહ્મણ સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા પહેલી વાર સમૂહ લગ્નોત્સવનું...
વાવ-થરાદ • Feb 22, 2026

થરાદ–લાખણી હાઇવે પર રાયડો ભરેલી ટ્રક પલટી, ડ્રાઈવર બચ્યો; અધૂરા રોડ કામ પર સ્થાનિકોનો રોષ

વાવ થરાદ જિલ્લાના થરાદ–લાખણી હાઇવે પર રવિવારે બપોરે રાયડો ભરેલી ટ્રક પલટી ખાતા અફરાતફરી...
વાવ-થરાદ • Feb 22, 2026

વાવમાં કેશર કૃપા સ્ટેશનરીમાં આગ: ઝેરોક્ષ મશીન સહિત લાખોનું નુકસાન, ગ્રામપંચાયતનો રેકોર્ડ પણ બળ્યો

વાવ: વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકામાં રવિવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નવા બસ સ્ટેશન...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: