સ્વામિત્વ યોજનાના પ્રોપર્ટી કાર્ડમાં ગરથાર અને ખુલ્લી જગ્યાનો સમાવેશ કરવા સરપંચ સંગઠનની રજૂઆત
વાવ-ધરણીધર તાલુકા સરપંચ સંગઠને DDOને આવેદનપત્ર આપ્યું; વાસ્તવિક કબજા મુજબ માપણી અને ખામીવાળા પ્રોપર્ટી કાર્ડનું વિતરણ રોકવાની માંગ વાવ-થરાદ : કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના...
