Live Tue, Nov 24, 2026
Rajkot • 31°C Sunny

Category: ગુજરાત

NEWS &MEDIA WEBSITE

ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને મોટી રાહત! જાહેર સુવિધાઓ માટે 5 વર્ષ સુધી સરકારી જમીન વિનામૂલ્યે મળશે Breaking
ગુજરાત • Nov 23, 2026

ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાઓને મોટી રાહત! જાહેર સુવિધાઓ માટે 5 વર્ષ સુધી સરકારી જમીન વિનામૂલ્યે મળશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે...
આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 19, 2026

આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાયમાં સરકારનો મોટો ખર્ચ! પાંચ વર્ષમાં પ્રિ-મેટ્રિક હેઠળ 58.38 લાખથી વધુ વિદ્યાર્થીઓને લાભ

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ હેઠળ 32,226 વિદ્યાર્થિનીઓને રૂ. 420.28 કરોડની સહાય; આવકમર્યાદા વધારી રૂ. 6 લાખ...
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 31, 2026

થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન

નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • Feb 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
ગુજરાત • Jan 18, 2026

થરાદ નર્મદા કેનાલ આપઘાત કેસમાં મોટો વળાંક: સીસીટીવી ફૂટેજ વાયરલ, બે આરોપીઓ સામે આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ

વાવ થરાદ | ધ્રુપલ કલાલ (જયસ્વાલ) વાવ–થરાદ જિલ્લાના થરાદ શહેરમાં નર્મદા મુખ્ય કેનાલમાં ઝંપલાવી...
ગુજરાત • Jan 18, 2026

વાવ–થરાદમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ: સિવિલ કોર્ટના આસિસ્ટન્ટ કોર્ટ કમિશ્નર રૂા. 3 હજારની લાંચ લેતાં ઝડપાયા

વાવ થરાદ | ધ્રુપલ કલાલ (જયસ્વાલ) વાવ–થરાદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એ.સી.બી.)એ વધુ એક...
ગુજરાત • Jan 10, 2026

થરાદમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ

વાવ થરાદ : ધ્રુપલ જયસ્વાલ (કલાલ) રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહના ભાગરૂપે ગુજરાત પોલીસ દ્વારા...
ગુજરાત • Jan 10, 2026

વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકો અંગે નોટિફિકેશન જાહેર : કુલ ૩૦ બેઠકોની રચના, અનામત વહેંચણીથી રાજકીય ગરમાવો

વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીને લઈ રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર...
ગુજરાત • Jan 10, 2026

ચૂડમેરમાં સત્તાનો દુરુપયોગ? : 15 એકર ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, ડેપ્યુટી સરપંચના પતિએ ધમકીઓ આપ્યાનો આરોપ

વાવ થરાદ :ધ્રુપલ જયસ્વાલ (કલાલ) ચૂડમેર ગામમાં ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણનો મુદ્દો...
ગુજરાત • Jan 1, 2026

વાવ-થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મનો મામલો: માવસરી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના એક ગામમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાના ગંભીર...
ગુજરાત • Dec 30, 2025

થરાદ તાલુકામાં ભારતમાળા રોડ પર કોલસાભરેલ ટ્રેલરમાં આગ, ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીથી મોટું નુકસાન ટળ્યું

થરાદ તાલુકામાંથી પસાર થતાં ભારતમાળા રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતાં ટળી ગઈ....
ગુજરાત • Dec 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
ગુજરાત • Dec 7, 2025

વાવ-થરાદ યુવક શ્રવણ સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ :લોક સાહિત્યમાં યોગદાન બદલ ‘સરહદી સાદ’ બિરુદ મળ્યું

વાવ-થરાદ તાલુકાએ ફરી એકવાર ગૌરવનો ક્ષણ અનુભવ્યો છે. ગત 3 ડિસેમ્બર 2025ના રોજ તાલુકાના...
ગુજરાત • Dec 4, 2025

વાવ-થરાદ જિલ્લામાં રાજપૂત સમાજની ઐતિહાસિક સિદ્ધિ: લોક રક્ષક ભરતીમાં ૪૬ યુવાનોની ભવ્ય સફળતા

વાવ-થરાદ જિલ્લાના રાજપૂત સમાજ માટે ગૌરવ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. વાવ, થરાદ,...
ગુજરાત • Dec 4, 2025

વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત

વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
ગુજરાત • Aug 21, 2025

ભાભર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજ મંદિરમાં ચોરી, ₹1.90 લાખનો મુદ્દામાલ ગાયબ

ભાભર તાલુકાના મોતીસરી ગામમાં ગોગા મહારાજના મંદિરમાં તસ્કરોએ ચોરીની ઘટના અંજામ આપી હતી. ગામ...
ગુજરાત • Aug 3, 2025

થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ માટે કડક નિર્ણય: દારૂ પીવા કે વેચવા પર ₹51,000 દંડ અને પોલીસ કાર્યવાહી

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ભલાસરા ગામે વ્યસનમુક્તિ તરફ એક મહત્વપૂર્ણ અને ઉદાહરણરૂપ પગલું લેવામાં...
ગુજરાત • Jul 28, 2025

મોરવાડા દુષ્કર્મ કેસ: દિયોદર કોર્ટે આરોપીને 20 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે સુઈગામ તાલુકા મોરવાડા ગામે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર વિધર્મી...
ગુજરાત • Jul 28, 2025

સરહદી પંથકમાં મસમોટો જુગાર અડ્ડો? – શું પોલીસને ખબર છે કે પછી “ખિસ્સું ગરમ, આંખ નરમ”?

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં શોર્ટકટથી કમાણીની લાલચમાં અનેક યુવાનો અને પુખ્ત લોકો જુગાર જેવી...
ગુજરાત • Jul 7, 2025

નર્મદા કેનાલના સીપેજ અને ભારે વરસાદે નાગલા ગામમાં ભારે નુકસાન, 200 હેક્ટર જમીન જળબંબાકાર

થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના લાંબા સમયથી ચાલુ રહેલા સીપેજ અને છેલ્લા કેટલાંક...
ગુજરાત • Jun 12, 2025

વિમાન દુર્ઘટના: અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ, 100થી વધુ મુસાફરો હોવાની શક્યતા

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક પેસેન્જર વિમાનતૂટી પડ્યું હોવાના અહેવાલ છે. અમદાવાદ શહેરના...
ગુજરાત • Jun 11, 2025

વાવ તાલુકામાં ગ્રામપંચાયત ચુંટણી માટે તડામાર તૈયારી : ૫૩૦થી વધુ મતદાન કર્મચારીઓને અપાઈ ખાસ તાલીમ

આગામી 22 જૂન, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે...
ગુજરાત • May 24, 2025

“ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય સરકારે સિંચાઈ કામોને આપ્યું પ્રાધાન્ય: મંત્રી કુંવરજીભાઈ બાવળીયા”

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક...
ગુજરાત • Sep 7, 2022

ભાભર હરીધામ ગૌશાળા સંચાલકો નું સંમેલન યોજાયું ,હજારો ગૌ ભક્તો જોડાયા,સરકાર ને ૭ દીવસ નું અલ્ટીમેટમ અપાયું

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 – 23 ના  બજેટમાં ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂ....
ગુજરાત • Sep 6, 2022

ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

બનાસકાંઠા જિલ્લાના ભાભર લાડુલા પ્રા. શાળાના આચાર્ય રમીલાબેન મકવાણાને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ...
ગુજરાત • Sep 6, 2022

વાવ ની ગોલગામ PHC ની આશા વર્કરો એ આવેદન પાઠવી, અચોકકસ મુદતની હડતાળ ઉપર ઉતર્યા

ગુજરાત માં આરોગ્ય વિભાગમાં પાયાની કામગીરી કરનારા આશા વર્કર બહેનોનું ઇન્સેન્ટીવ પ્રથા જેવી શોષણ...
ગુજરાત • Sep 6, 2022

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગર પાલિકાને મળશે નવા પ્રમુખ 12મી એ 12 વાગે નવી નિમણુક કરાશે

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક 12મી એ 12 વાગે પાલનપુર નગર પાલિકાને મળશે નવા પ્રમુખ...
Yeh Hai News India

India's Leading Digital News Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: