Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

Archives: Posts

Home • May 26, 2022

વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા ટોઈલેટમાં પાણી ભરેલી ડોલમાં બાળકને ત્યજી દેતા મોત

ચાર દિવસ પહેલા પરણેલી યુવતીએ વસો CHC સેન્ટરનાં ટોઈલેટમાં બાળકને જન્મ આપ્યો, પાપ છૂપાવવા...
ગુજરાત • May 26, 2022

આદિજાતિ વિસ્તારોમાં આ કૌશલ્યવર્ધન કેન્દ્રો ‘‘વોકલ ફોર લોકલ’’નો ધ્યેય પાર પાડશે : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની...
રાજનીતિ • May 26, 2022

હૈદરાબાદમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, પરિવારવાદ યુવાનોના સપનાને કચડી નાખે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બેગમપેટ એરપોર્ટ...
Home • May 26, 2022

બનાસકાંઠામાં પાણી માટે ખેડૂતોએ સરકાર સામે ચઢાવી બાંયો, 25 હજારથી વધુ ખેડૂતો મહારેલીમાં જોડાયા

બનાસકાંઠામાં પાણીની માંગ હવે ઉગ્ર બની છે. ખેતી બચાવવા, ઢોરોની તરસ છીપાવવા તથા પીવાના પાણી  માટે...
Home • May 26, 2022

બનાસકાંઠા માં રખડતા ઢોરે આર્મી જવાનનો ભોગ લીધો ,વતન પરત આવતા ,પશુની અડફેટે બાઇક આવી જતાં મોત નીપજ્યું

બનાસકાંઠામાં રખડતા પશુઓને કારણે આર્મી જવાનનું મોત થતા ભારે ચકચાર મચી છે. કાંકરેજના અરડુંવાડા...
ગુજરાત • May 25, 2022

1981ના કાયદા હેઠળ એલ.પી.જી. ગેસ ડિલરોને ગેસ સિલિન્ડરના વિતરણ અને વેચાણ માટેના પરવાનામાંથી મુક્તિ અપાઈ

રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે...
Home • May 25, 2022

ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર આપ્યું

ગાયમાતા એ સનાતન હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતિક છે . ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી...
Home • May 25, 2022

અમદાવાદમાં કુખ્યાત 10 જેટલા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાસા કરવામાં આવી

રથયાત્રાની રંગેચંગે ઉજવવામાં આવશે ત્યારે તેની પહેલા શાંતિ ડહોળવાનો પ્રયત્ન ના થાય તેને ધ્યાનમાં...
Home • May 25, 2022

યાસીન મલિકને NIA કોર્ટે મલિકને આજીવન કેદની સજા ફટકારી, 10 લાખ રૂપિયાનો દંડ

ટેરર ફંડિંગ કેસમાં પ્રતિબંધિત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના ચીફ યાસીન મલિકને સજાની જાહેરાત કરવામાં...
Home • May 25, 2022

બનાસકાંઠાનું કરમાવત તળાવ ભરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેએ વિધેયાત્મક અભિગમ દાખવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાનું કરમાવત તળાવ ભરવા માટેની લાંબા સમયની માંગણી અંગે તળાવ...
Home • May 25, 2022

ડીસા કંસારી શેરપુરા રોડ પર અકસ્માત સર્જાયો ,સારવાર અર્થે ડીસા સિવિલ ખસેડાયા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અકસ્માતોની વણઝાર વર્ષી રહી છે ગફલતભરી ડ્રાઈવિંગ અને પુરપાટ...
રાજનીતિ • May 24, 2022

ધાનેરા તાલુકાના થાવર ગામે કોંગ્રેસ નેતા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી એ સર્વ સમાજ સંવેદના સભા સંબોધી

ધાનેરા તાલુકાના થાવર ગામે હેલીપેડ ખાતે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની...
Home • May 24, 2022

ડીસાના રેલવે સ્ટેશન ચાર રસ્તા પાસે આવેલ પાવર હાઉસ આગળ અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું ઇજાગ્રસ્ત

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે...
Home • May 24, 2022

ડીસા ખાતે સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ના પ્રમુખે સમિતિના મંત્રી અને ખજાનચીને હિસાબો રજૂ કરવા તાકીદ કરી

વર્ષો થી ડીસા નગરમાં ભગવાન જગન્નાથ ની રથયાત્રા નું આયોજન કરતી સુભાષચંદ્ર બોઝ સેવા...
Home • May 24, 2022

હવે વોટ્સએપમાં જ મળશે DL અને PAN કાર્ડ, આ રીતે DigiLocker સેવાનો કરો ઉપયોગ, સ્ટેપ બાય સ્ટેપ શીખો પ્રોસેસ

હવે યુઝર્સ પોતાના ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. આ માટે તેમને DigiLocker એપ્લિકેશન...
રમત-ગમત • May 24, 2022

ક્રિકેટ/ ઉમરાન મલિકે બંદૂકની ગોળી માફક બોલ ફેંક્યો અને ખેલાડીના છાતીના પાટિયા બેસાડી દીધા

લક્ષ્યનો પીછો કરતા ઉમરાન મલિકનો એક બોલ પંજાબના કેપ્ટન મયંક અગ્રવાલની પાંસળીમાં વાગ્યો. આ...
ગુજરાત • May 24, 2022

દાહોદના મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:યુનુસ કતવારાવાલાનો હત્યારો ઝડપાયો, વાહન હટાવવા મામલે નહિ પરંતુ સોપારી આપી હોવાથી કૃત્ય આચર્યુ હોવાનો ખુલાસો

દાહોદના મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:યુનુસ કતવારાવાલાનો હત્યારો ઝડપાયો, વાહન હટાવવા મામલે નહિ પરંતુ સોપારી...
Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: