Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

કોંગ્રેસના નેતાઓ ભાજપની સ્ક્રિપ્ટના આધારે નિવેદનો આપે છે – આપ નેતા નેતાનું નિવેદન

રામ મંદિરને રાજકારણ ગરમાઈ રહ્યું છે. કોંગ્રેસ ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટી પણ રામ મંદિર મામલે મેદાને ઉતરી છે. આ મામલે આપ પ્રવક્ત યોગેશ જાદવાણીનો કોંગ્રેસ પર આરોપ મુકવામાં આવ્યો છે. તેમને કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ભાજપની સ્ક્રિપ્ટના આધારે નિવેદનો આપે છે તેવું નિવેદન જાદવાણીએ આપ્યું હતું.ભગવાન શ્રી રામના મુદ્દે ચર્ચા કરી, અને ગુજરાતના મુખ્ય મુદ્દાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પેપર ફૂટવાની ઘટનાથી ભાજપ તેનું ધ્યાન હટાવવા માટે કોંગ્રેસનો સહારો લે છે અને કોંગ્રેસ તેને ધ્યાન હટાવવામાં મદદ કરે છે. કોંગ્રેસ જે સવાલો પૂછે છે તે સવાલો ભાજપ દ્વારા મોકલવામાં આવે છે અને ભાજપ અને કોંગ્રેસ અત્યારે દેશ અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવામાં મદદરુપ થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી પણ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટો પર પહેલીવાર ઝંપલાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી માટે કોંગ્રેસ અને ત્યાર બાદ સૌથી મોટો પડકાપ ભાજપ છે જે 27 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કોંગ્રેસ અને ભાજપ પર સતત શાબ્દિક પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: