Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

ગાંધીનગરમાં જૂના સચિવાયલનું અધધ 4 અબજના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે

ગાંધીનગરની જૂના સચિવાલયને નવું રંગરોગાણ કરવામાં આવશે. 19 ગ્રુપ અત્યારે સચિવાયલમાં જેમાં 8 ગ્રુપને સમાવવામાં આવશે. 3 માળના સ્થાને 9 માળના બ્લોક ઉભા કરવામાં આવશે.નવા સચિવાયલની સામે આવેલા જૂના સચિવાલયમાં અત્યારે સરકારની વિવિધ કચેરીઓ કાર્યરત છે ત્યારે આ કચેરીઓને નવું રુપ આપવામાં આવશે, આ પહેલા અહીં તમામ મંત્રીઓ રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના બેસતા હતા ત્યારે નવા સચિવાલય બન્યા બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે તમામ મંત્રીઓ, સીએમ, સહીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે જુના સચિવાલયમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસે છે. જયાં વધુ કામનું ભારણ અને વધુ કર્મચારીઓ સમાવવાના હોવાથી અને જૂના સચિવાલયના બાંધકામને સમયગાળો થયો હોવાના કારણે અત્યારે ત્યાં રીડેવલપનું કામ કરવામાં આવશે.દરેક બ્લોક પાછળ રુ. 50 લાખનો ખર્ચ કરવામાં આવશે. નવો લુકઆઉટ પણ આપવામાં આવશે. આઉટ પ્લાન પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના માટે નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમ દરમિયાન રીડેવલપ માટેની સૈદ્ધાતિક મંજૂરી આપવામાં આવી હતી. 4 અબજ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે.19 જેટલા બ્લેક છે 8 જેટલા બ્લોક તૈયાર કરવામાં આવશે, આર એન્ડ બી દ્વારા અત્યારે કામગિરી હાથ ધરવામાં આવી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: