ધાનેરા તાલુકાના થાવર ગામે હેલીપેડ ખાતે દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી ની અધ્યક્ષતા માં સર્વ સમાજ જન સંવેદના સભા યોજાઈ હતી ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી નું ધાનેરા તાલુકાના સામરવાડા ગામે ધાનેરા ના ધારાસભ્ય નથાભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તે બાદ ત્યાંથી વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. ધાનેરા ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમાને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ધાનેરા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય બાબાસાહેબના પ્રતિમાને ફુલહાર કરવા માં આવ્યા હતા અને ત્યારબાદ સભા સ્થળે પહોંચ્યા હતા સભા સંબોધી હતી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને પણ જાગવા માટે જાગૃત કર્યા હતા અને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ જ બહુમતીથી કોંગ્રેસને વિજયી બનાવવા માટે અપીલ પણ કરી હતી આ કાર્યક્રમમાં દલિત નેતા જીગ્નેશ મેવાની સહીત કોંગ્રેસી ધારાસભ્ય કોંગ્રેસી અગ્રણીઓ અને મોટી સંખ્યા માં લોકો સપ્તહગીત રહ્યા હતા
ધાનેરા તાલુકાના થાવર ગામે કોંગ્રેસ નેતા ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી એ સર્વ સમાજ સંવેદના સભા સંબોધી
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
