Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

અમદાવાદમાં મોદી સ્ટેડીયમમાં IPL મેચ જોવા જનારે પાર્કિંગ માટે ઓનલાઈન બુકિંગ કરાવું પડશે

મોઢેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચની શરૂઆત પહેલા જ એક પછી એક ટિકિટો બુક થઈ ગઈ છે. શહેર અને પુરા રાજ્ય ભરમાંથી અને બહારથી લોકો ક્રિકેટ જોવા માટે આવશે ત્યારે જે લોકો તેમના વાહનોની અંદર મેચ જોવા માટે આવશે તેમને ઓનલાઈન પાર્કિંગ માટે બુકિંગ કરાવવું પડશે.ખાસ કરીને આ મેચ જોવા જનારાઓએ સ્ટેડિયમની આસપાસમાં બનાવાયેલા 30 પાર્કિંગ પ્લોટની અંદર જો તેમના વાહનને પાર્ક કરવા હશે તો ઓનલાઈન ટિકિટ લેતી વખતે અલગથી ચાર્જ ભરવાનો રહેશે. આમ મોટી સંખ્યામાં લોકો આઈપીએલની મેચો જોવા આવવાના હોવાથી આ પ્રકારે પાર્કિંગ પણ તમામ હાઉસ ફૂલ થઈ જશે. જેથી આ વ્યવસ્થા માટે ઓનલાઈ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જો કે, મેચનો લઈને લોકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે.મોદી સ્ટેડીયમમાં આવતી કાલથી સેમિફાઈનલ અને ત્યાર બાદ ફાઈનલ મેચ યોજવામાં આવશે ત્યારે એક રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવશે. ગુજરાતની ટીમ ફાઈનલમાં આવતાની સાથ જે મેચની ટિકિટો તમામ વેચાઈ ગઈ છે ત્યારે આઈપીએલની ક્વાર્ટર ફાઈનલની અંદર અત્યારથી જ બંદોબસ્ત સહીતની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. 

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: