દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ દાસુન શનાકાની બેટિંગની મદદથી એશિયા કપના (Asia Cup 2022) સુપર-4 મુકાબલામાં શ્રીલંકાએ (India Vs Sri Lanka)ભારત સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. આજ ની આ મેચ માં ભારતે 20 ઓવરમાં 8 વિકેટે 173 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.સુપર-4માં સતત બીજા વિજય સાથે શ્રીલંકાએ એશિયા કપની ફાઇનલમાં સ્થાન લગભગ પાકુ કરી લીધું છે. સતત બીજી તરફ પરાજય સાથે જ ટીમ ઇન્ડિયાના અભિયાનનો લગભગ અંત આવી ગયો છેતેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેવું લાગી રહ્યુ છે અને હવે કોઇ ચમત્કાર જ ભારતને ફાઇનલમાં પહોંચાડી શકે છે. ભારત હવે 8 તારીખે અફઘાનિસ્તાન સામે રમશે.
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#રમત ગમત ના સમાચાર#લોકલ સમાચાર#શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો
Related News Stories
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ
દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...
IND-PAK સુરતમાં જશ્નનો માહોલ : ભારતે પાકિસ્તાને ધૂળ ચટાવી, ફરી ભારતનો ડંકો એશિયા કપમાં વાગ્યો
ગત ક્રિકેટ મેચ તો પાકિસ્તાન ભારત સામે જીતી ગયો હતો પરંતુ ભારતના ક્રિકેટરો તે...
