Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

IND-PAK સુરતમાં જશ્નનો માહોલ : ભારતે પાકિસ્તાને ધૂળ ચટાવી, ફરી ભારતનો ડંકો એશિયા કપમાં વાગ્યો

ગત ક્રિકેટ મેચ તો પાકિસ્તાન ભારત સામે જીતી ગયો હતો પરંતુ ભારતના ક્રિકેટરો તે હાર નો બદલો લેવા માટે વધુ સક્ષમ અને એક્ટિવ બન્યા હતા જેથી તારીખ 28 8 2022 ના રોજ ક્રિકેટના મેદાન પર મેચ નહીં બલકે એક યુદ્ધ થયું હોય તેવું લાગી રહ્યું હતું જ્યાં ઇન્ડિયના પ્લેયરોએ પાકિસ્તાનને તે ઓનો ઓકાત ને યાદ અપાયું હોય તેવું લાગી રહ્યું હતું જ્યાં એક પછી એક વિકેટ ચટકાવી હતી અને આટલું જ નહીં પણ પાકિસ્તાનના બોલરોને પણ ગાંઠીયા ન હતા અને વિજેતા બની જીત પ્રાપ્ત કરી હતી અને હિન્દુસ્તાનીઓનો ઉત્સવ વધાર્યું હતું.સમગ્ર વિશ્વની જેના ઉપર નજર રહેતી હોય તે છે INDIA or PAKISTAN ની ક્રિકેટ મેચ જ્યાં સંગ્રામ નહિ પરંતુ મહા સંગ્રામ દેખાતું હોય છે જ્યાં રવિવારની એશિયા કપની રમાયેલી બેજી અને ભારત પાકિસ્તાની પ્રથમ મેચ કે જેમાં ભારતે પાકિસ્તાનને 5 પાંચ વિકેટે માત આપી હતી અને પાકિસ્તાનને તેની ઓકાત યાદ કરાવી ધૂળ ચટાવી દીધી હતી…જયારે પણ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ થાય ત્યારે ત્યારે સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પાસે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને ભારતની જીતને હર્ષોલ્લાસ સાથે અને ઢોલ નગર સાથે ફટાકડા ફોડી મીઠી ખવડાવી ઉજવણી કરતા હોય છે. ત્યારે રવિવારની એશિયા કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 5 પાંચ વિકેટે હરાવતા સુરત શહેરના ભાગળ ચાર રસ્તા પાસે લોકો ભેગા થઇ ને દિવાળી ની જેમ ઉજવણી કરી ભારતની જીતને વધાવી લીધી હતી. જ્યાં સુરત ની મહિધરપુરા પોલીસ પણ કોઈ અનીચ્નીયા ઘટના ના ઘટે તે માટે ખડા પગે તેનાત હતી…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રમત-ગમત • Mar 29, 2026

એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક

ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
રમત-ગમત • Sep 6, 2022

શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું

દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
રમત-ગમત • Sep 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
રમત-ગમત • Aug 30, 2022

ભારત-પાકિસ્તાનની મેચ જોવા પહોચેલી ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર થઇ ટ્રોલ

દૂબઇમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને જોવા માટે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાને સોશિયલ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: