ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો

ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રમાણે સમગ્ર ગુજરાતભરમાં…

ડીસાની યુકો બેંક સામેથી મોટરસાઇકલ ની ઉઠાંતરી…

બનાસકાંઠા જિલ્લામાં વાહન ઉઠાંતરી ની ગેંગ સક્રિય થઈ છે.એક પછી એક વાહન ચોરી ની ઘટના સામે…

ડીસાની તિરુમાલા સોસાયટીમાં પિતા અને પુત્રનો કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ

ડીસા શહેરમાં આવેલ તિરૂમાલા સોસાયટીમાં પિતા અને પુત્રને કોરોના પોજેટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ…

વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ

સરહદી બનાસકાંઠા જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના નો પગ પેસારો થઈ રહ્યો છે અને સમગ્ર…

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા ખાતે 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ…

ડીસા તાલુકાના ફાગુંદરા સરપંચ નો સન્માન સમારોહ

આજરોજ ડીસા તાલુકાના ફાગુદરા ગામે શ્રી હનુમાન દાદા ના મંદિરે ફાગુંદરા સરપંચ શ્રી નો સન્માન સમારોહ…

બનાસકાંઠા ના વાતાવરણ ના પલટા સાથે સામાન્ય વરસાદ ..

સરહદી બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદ જોવા મળ્યો…

વાવ માં ઉકાળા નું વિતરણ …

કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે ફફડાટ ફેલાયો છે અને તેના માટેની ચોક્કસ દવા…

વાવ સુઈગામ રોડ ની ધટના ,બાઈક સવાર યુવક નું મોત

સરહદી બનાસકાંઠા ના વાવ સુઈગામ હાઈવે પર રાત્રી ના દરમિયાન અકસ્માત થયા હોવાનું સામે આવ્યું છે…

ભરડવા ના મહિલા સરપંચ ના ધર પર હુમલો ..

સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના ભરડવા ગામે તા – ૦૨/૦૧/૨૦૨૧ ના રાત્રે નવનિયુક્ત સરપંચ ના…

જીલ્લા ભાજપ પ્રમુખ લોકડાઉન પર આપ્યું નિવેદન ..

સરહદી બનાસકાંઠા ના દિયોદર માં એક મીટીંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જીલ્લા પ્રમુખ મહત્વ…

ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે નાઈ સમાજના આગેવાનો આવેદન પત્ર અપાયું ..

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નાઈ સમાજને અપમાનિત કરતી કરવામાં આવેલી પોસ્ટને પગલે નાઈ સમાજ રોષે ભરાયેલો છે..…

ડીસા તાલુકાના થેરવાડા ગામે ઈ શ્રમ કેમ્પ યોજાયો

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ ગ્રામપંચાયતમાં ઈ શ્રમ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું..ભારત દેશ…

ડીસા તાલુકાના વિઠોદર જાવલ ગામ વચ્ચે પીકપ ડાલુ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો

આજરોજ ડીસા તાલુકાના વિઠોદર જાવલ ગામ વચ્ચે બોલેરો ગાડી અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.…

દિયોદર તાલુકાના નવીન સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો

દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ગ્રામપંચાયતના નવા ચુંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ…

ડીસાની એન્જલસ હાઈ-સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન યોજાયું

ડીસાની એન્જલસ હાઈ-સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન યોજાયું હતું.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે…

ડીસામાં એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ઝેરી દવા ગટગટાવી…

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેર માં આવેલ રેલવે સ્ટેશન વિસ્તાર માં એક યુવકે ઝેરી દવા…

આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ અભ્યાસ કરતાં બાળકોને રસી અપાઈ

કોરોના વાઇરસની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે.. ત્યારે કોરોના વાઇરસની બીજી લહેરની જેમ દેશમાં તબાહી…

વાવ ની વિનય મંદિર હાઈસ્કુલ માં ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો ને વેક્સિનેશન કરાયું ..

રાજ્યમાં આજથી તરુણોમાં વેક્સિનેશનનો પ્રારંભ થયો છે.15 થી 18 વર્ષના તરુણોને વેક્સિન આપવામાં આવી રહી છે.…

વાવ ના સપ્રેડા નવનિયુક્ત સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો..

તાજેતરમાં જ વાવ તાલુકામાં ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં વિજેતા બનેલા સરપંચો અને…

ડીસા માં ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડી માં તસ્કરો બે ફામ બન્યા છે.એક પછી એક…

ડીસા તાલુકાના જૂનાડીસા ગામે સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો

ડીસા તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો ઠેરઠેર અલગ અલગ કમિટીઓ દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ…

ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

સરહદી બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો હતો. હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત…

ગેળા હનુમાન દાદાના મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની તજવીજ શરૂ ,ભક્તોમાં આનંદની લાગણી પ્રસરી

બનાસકાંઠા જિલ્લા ના લાખણી તાલુકાના ગેળા ગામમાં શ્રી હનુમાનદાદાનું ચમત્કારી મન્દિર આવેલું છે. જ્યાં વર્ષોથી દર્શનાર્થે…

ડીસા ખાતે આવેલા હઠીલા હનુમાન મંદિરના એક સાધુને મંદિરમાં પ્રવેશ ના અપાતા વિવાદ સર્જાયો

ડીસા શહેરમાં હરિઓમ સ્કૂલની પાછળના વ્હોળા વિસ્તારમાં આવેલું આ મંદિર છે હઠીલા હનુમાનનું મંદિર આવેલું છે…

દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ના બાળકો દ્વારા ફન ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું

દિયોદર કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે સંસ્કૃતિ વિદ્યાલય ના બાળકો દ્વારા એક દિવસીય ફન ફેર મેળાનું આયોજન…

દિયોદર સરસ્વતી વિધા વિહાર શાળા ખાતે શાળાના વિધાર્થીઓ એ થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરાઈ.

દિયોદર સરસ્વતી વિધા વિહાર તિરુપતિ નગર ખાતે આજે શાળાના વિધાર્થીઓ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ભાગ લીધો હતો.…

સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..

બનાસકાંઠા માં તાપમાન નો પારો ગગડતાં ઠંડી વધી હતી જેમાં સરહદી વાવ પંથક માં ઠંડી નો…

દિયોદર પોલીસ સ્ટેશન હદમાં આવતા લવાણા ગામે અગમ્ય કારણોસર મહિલાએ કરી આત્મ હત્યા..

દિયોદર પોલીસ હદ વિસ્તારમાં આવતા લાખણી તાલુકાના  લવાણા ગામની  મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ગામની સીમમાં આવેલા…

ડીસા તાલુકાના સાવીયાણા ગામે વિજેતા બનેલા સરપંચ અને સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો

ડીસા તાલુકાના સાવિયાણા ગામે વિજેતા બનેલા સરપંચ તથા સભ્યોનો બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલ અને ગુજરાત…

ડીસા તાલુકાના વિઠોદર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આજરોજ ડીસા તાલુકાના વિઠોદર ગામે સરકારશ્રીની જન યોજનાઓ ના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ…

ડીસા તાલુકાના થેરવાડા ગામ ઇજાગ્રસ્ત નીલ ગાયના બચ્ચાને સારવાર અપાઈ..

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે સ્વાનો દ્વારા બચકા ભરી નીલ ગાયના વાછરડાને ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર…

ડીસા તાલુકાના થેરવાડા ગામે ખેડૂતોની શિબિર યોજાઈ

આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ બેંક.ઓફ.બરોડા સેવા કેન્દ્રમાં નાણાકીય સમાવેશન યોજના અંતર્ગત શિબિર યોજાઈ હતી.ડીસા…

સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં ડીસાની ટીમ પ્રથમ નંબરે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરત ખાતે યોજાયેલી સોફ્ટબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી ડીસા આદર્શ હાઈસ્કૂલની વિજેતા બની…

ડીસા સિવિલ હોસ્પિટલમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના 200 લાખના ખર્ચે પીડિયાટ્રીક રૂમનું ઉદ્ઘાટન કરાયું

ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર સમયસર નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે…

વાવ તાલુકા માં મોબાઈલ હેલ્થ યુનીટ લીલી ઝંડી …

ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી વાવ તાલુકા ના અંતરિયાળ ગામો માટે…

ઢીમા માં દારુ ના વેચાણ ને લઈને આવેદનપત્ર …

ગાંધી બાપુના ગુજરાત માં દારબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે જેમાં ગુજરાત માં વિવિધ…

દુધવા માઇનોર 2 ઓવરફલો થતા ખેડૂત ને ભારે નુકશાન

સરહદી બનાસકાંઠા જિલ્લા ના સુઇગામ તાલુકાના નવાપુરાની સીમમાંથી પસાર થતી દુધવા માઇનોર 2 કેનાલમાં ગત રાત્રે…

૨૬ડીસેમ્બર ના દિન ને જીવદયા દિવસ તરીકે ઉજવવા જીવદયાપ્રેમીઓ ની માંગ ..

ગત 26 ડીસેમ્બરના ગોઝારા દિવસે જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીનો જીવનદીપ બુજાયો હતો. 26 ડીસેમ્બરને જીવદયા દિવસ…

વાવ ના હેલ્થ સેન્ટર ખાતે ફીટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

બનાસકાંઠા ના વાવ ખાતે તા – ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામ દ્વારા ભારત સરકાર…

વાવ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી ની મીટીંગ નું આયોજન કરાયું ..

સરહદી બનાસકાંઠા ના લોકનીકેતન હોસ્ટેલ વાવ ખાતે તા – ૨૪/૧૨/૨૦૨૧ ના રોજ વાવ તાલુકા કોંગ્રેસ સમિતિ…

વાવ તાલુકાના 23 ગ્રામપંચાયતમાં હવે ડેપ્યુટી સરપંચ ચૂંટણી માટે હોડ

સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ની 23 ગ્રામપંચાયતમાં હવે ડેપ્યુટી સરપંચ ચૂંટવા માટે હવે હોડ જામશે…

ડીસા નો એલિવેટેડ બ્રિજ વિવાદમાં મુકાયો

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે 222 કરોડના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવે છે…

ઓમિક્રોનના ખતરાને લઈને શાળાઓ અંગે જીતુ વાઘાણીનું મોટું નિવેદન

દેશ અને રાજ્યમાં વધતા કોરોના અને ઓમિક્રોનના કેસોને લઈને ચિંતા ફેલાઈ છે. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ…

હવામાનમાં પલટો,ખેતી પાકને નુકસાન થવાની ભીતિ થતી ખેડૂતોને ચિંતિત બન્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો…

નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા

 IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા  SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ…

વાવ ના આસારાવાસ ના ખેતર માં પ્રેમીપંખીડા ની જીવન લીલા સંકેલાઈ

સરહદી બનાસકાંઠા ના આસારાવાસ ના ખેતર માં એક યુવક અને યુવતી ની ઝાડ સાથે ફાસો કાધેલી…

થેરવાડા ગ્રામજનો દ્વારા વિજેતા સરપંચ નું સન્માન કરાયું..

ડીસા તાલુકાના થેરવાડા ગામમાં સરપંચ પદે ધુડિયા કરમસીભાઈ વિજય બનતા આજે તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં…

વાવ તાલુકા ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચ નો વિજય..

સરહદી બનાસકાંઠા માં વાવ તાલુકા ની 23 ગ્રામ પંચાયતો માં 80 સરપંચ અને 102 ઉમેદવારો આમને…

ચાંદરવા ગ્રામપંચાયત ની ચૂંટણી માં શિવાજી સોલંકી ચો ફેર આવકાર

સમગ્ર રાજય માં ૧૯ ડીસેમ્બર ના રોજ ગ્રામ પંચાયત ની ચુંટણી યોજાવાની છે જેને લઈને ગામડા…