Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા ના વાતાવરણ ના પલટા સાથે સામાન્ય વરસાદ ..

સરહદી બનાસકાંઠા ના વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદ જોવા મળ્યો છે. આ ધુમ્મસ તેમજ સામાન્ય વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે તો બીજી બાજુ રવિ પાક જેવા કે જીરું એરંડા ના પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી ના પગલે બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો જેવા વાવ થરાદ ડીસા  ધાનેરા સહીત સરહદી પંથક માં  વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તે દરમિયાન બનાસકાંઠા ના વિવિધ વિસ્તારો માં અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠા ની સાથે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો હતો જેના કારને ખેતી પાકો ને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે ..

Tags: #gujarat#gujarati news#gujarati news channel live#gujarati news live#gujarati news today#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા#ડીસા અંતર#ડીસા અને અંતર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા વાળી ડીજે વાગે#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં વરસાદ.#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર#સુઈગામ ના સમાચારો
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: