સરહદી બનાસકાંઠા ના દિયોદર માં એક મીટીંગ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ના બનાસકાંઠા જીલ્લા પ્રમુખ મહત્વ નું નિવેદન સામે આવ્યું છે .જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ દ્વારા કહેવામાં આવ્યું કે કોરોના દિવસે ને દિવસે વધી રહ્યો છે અને કોરોના ગયો નથી અને આવતા એક અઠવાડિયા દશ દિવસ માં લોકડાઉન થાય તેવી પરસ્થિતિ ઓ નિર્માણ થઇ ગઈ છે નવા વેરિયન્ટ એમીક્રોન ના રૂપ માં કોરોના આવી રહ્યો છે એમનું સ્પ્રેડ ખુબજ ઝડપી વધી રહ્યું તેવો એક વિડીયો વાયરલ થયો છે ..
જીલ્લા ભાજપ પ્રમુખ લોકડાઉન પર આપ્યું નિવેદન ..
Tags:
##VAV##બનાસકાંઠા#A flash of cold in the border district.#antibiotic awareness#BANASKANTHA#District BJP president gave a statement on lockdown. #suigam#gujarati news#gujarati news channel#gujarati news live#gujarati news live sandesh#news#sandesh news gujarati#sandesh news live#sandesh news live tv#seattle mama doc#us antibiotics awareness week#આજ ના સમાચાર#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#યે હૈ ન્યુઝ ઇન્ડિયા#લેટેસ્ટ સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાયરલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી પંથક માં ઠંડી નો ચમકારો ..#સરહદી સમાચાર
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
