વાવ-થરાદ • Feb 13, 2026 દિયોદર પંથકમાં 15 વર્ષની સગીરાનું અપહરણ, 10 દિવસ બાદ પણ ભાળ નહીં પરિવારજનોની માંગ – આરોપીને તાત્કાલિક ઝડપી સગીરાને સુરક્ષિત પરત લાવો વાવ થરાદ જિલ્લાના દિયોદર...
રાજનીતિ • May 18, 2022 સરહદી વિસ્તાર માં રાજકીય વગ ધરાવતા નેતા નું ગેરકાયદેસર કનેક્શન ના કાપતા છડેચોક ચર્ચાઓ પ્રસરી સરહદી બનાસકાંઠા માં ઉનાળા ની કાળજાળ ગરમી માં છેવાડા સુધી પાણી ના પહોંચતા પશુ...
ગુજરાત • May 18, 2022 વાવ ના બાહીસરા ભ્રસ્ટ કામગીરી ને લઈને ટૂંકા ગાળા માં સંપ જર્જરિત જાહેર કરાયો વાવ તાલુકાના બાહિસરા ગામે લગભગ છ થી સાત વર્ષ પહેલાં સરકાર દ્વારા લાખો રૂપિયાના...
ગુજરાત • May 17, 2022 ભાખરી થી વાવ ડામર રોડ ઉપર ગાંડા બાવળનું સામ્રાજ્ય બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ભાખરી થી વાવ ડામર રોડ પર ગાંડા બાવળોના સામ્રાજ્યથી વાહનચાલકો...
ગુજરાત • May 15, 2022 થરાદ પંથકમાં વૃદ્ધ સાથે મારા મારી કરી સાથે રહેલ રૂ.૧૫૦૦૦૦ લુંટ થઇ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં લુંટ અને માર ની ઘટના ઓમા દિવસે ને દિવસે વધારો...
ગુજરાત • May 15, 2022 સરહદી વિસ્તાર માં ગરમીનો પારો 46 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું મે મહિના ની શરૂઆત માં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક ભાગોમાં ધગધગતી ગરમી પડવાની...
ગુજરાત • May 14, 2022 ગ્રામપંચાયત ના વીસીઈ ને ફિક્સ પગારથી નિમણુંક કરવા વાવ ધારાસભ્યે રજૂઆત કરી ગ્રામ પંચાયતના કમ્પ્યુટર સાહસિક (વીસીઈ) સાથે સમાન કામ સમાન વેતન અને લઘુતમ વેતન ધારાનો...
રાજનીતિ • May 12, 2022 વાવ તા.પંચાયત ના ન્યાય સમિતિ ના ચેરમેન નું દુઃખદ નિધન વાવ તાલુકા ના ટડાવ ગામ ના વતની અને ભાજપ પાર્ટી ના સદસ્ય અને વાવ...
ગુજરાત • May 12, 2022 થરાદ લગ્ન પ્રસંગ માં આગ ની ધટના,અફડાતફડી મચી જવા પામી ઉનાળામાં સામાન્ય રીતે જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, અહીં લગ્ન...
ગુજરાત • May 12, 2022 વાવ ના માડકા ગામે અમૃત મહોત્સવ ઉજવણી કરાઈ વાવ તાલુકા ના માડકા ગામે અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી...
ગુજરાત • May 12, 2022 વાવ તાલુકા ના ચોટીલ ગામની દૂધ મંડળીને 25 દિવસ થી ખંભાતી તાળા , પશુપાલકો માં રોષ ભભૂકી ઉઠ્યો ચોટીલ ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાની થી 200થી વધારે પશુપાલકો પરેશાન વાવ...
ગુજરાત • May 11, 2022 વાવ તાલુકા ના વાસરડા ગામે ત્રણ અસ્થિર મગજની દિવ્યાંગ દીકરીઓને વ્હારે આવ્યું બનાસકાંઠા વહીવટી તંત્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ તાલુકાના વાસરડા ગામમાં રહેતા શંકરભાઈ ચોથાભાઈ ઠાકોર ની ત્રણ માનસિક...
ગુજરાત • May 10, 2022 વાવ થરાદ હાઈવે અકસ્માત સર્જાયો ,ડ્રાઈવર કંડકટર આબાદ બચાવ થયો બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ હાઇવે પર સૂઇગામ તરફ થી થરાદ તરફ જતા બપોર ના...
ગુજરાત • May 10, 2022 થરાદ વાવ ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ચકલીઘર તેમજ પાણીના કુંડા વિતરણ કરાયું પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી થરાદ પ્રાંત ડિરેકટરના અધ્યક્ષ સ્થાને નાયબ કલેકટરની ઉપસ્થિતમાં વાવ અને...
ગુજરાત • May 10, 2022 બનાસકાંઠાના થરાદ તાલુકાના વિસ્તારની વધુ ચાર શાળાઓમાં છબરડા સામે આવ્યા થરાદ તાલુકાની શાળા ના પરીણામ માં ભૂલ થતાં સોશિયલ મીડિયામાં પરીણામ વાયરલ થયા હતા...
ગુજરાત • May 9, 2022 વાવ ચોર પકડાયો કે દારૂડિયો ,પોલીસ ની કામગીરી પર અનેક સવાલો સરહદી બનાસકાંઠા ના વાવ ના મહારાણા પ્રતાપ ચોક ખાતે લગ્ન પ્રસંગ ની ખરીદી કરતા...
ગુજરાત • May 6, 2022 રાવળા થી માલસણ રોડ સાઇડે ગાંડા બાવળનું સામ્રાજ્ય, વાહનચાલકોને અવરજવરમાં પડતી ભારે વિપદા રાવળા થી માલસણ વચ્ચે રોડની આજુબાજુ મોટા પ્રમાણમાં ગાંડા બાવળ વાળ ઉગેલા છે આ...
ગુજરાત • Apr 16, 2022 સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી બનાસકાંઠા અને ગુજરાત માં થોડા દિવસ પહેલાં સરકાર દ્વારા કેનાલો માં પાણી બંધ કરાયું...
ગુજરાત • Apr 9, 2022 વાવ સુઈગામ અકસ્માત ની ધટના સામે આવી,ટ્રક ચાલક નું મોત વાવ સુઈગામ હાઇવે પર અકસ્માત ની ધટના સામે આવી જેમાં રાજસ્થાન તરફ ચિનાઈ માટી...
ગુજરાત • Apr 8, 2022 વાવનાં આછુવા ગામે મહિલાએ ગળે ફાંસો ખાઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતાં ચકચાર વાવ તાલુકાનાં આછુવા ગામે પરણિત મહિલા નીલાબેન મેવાભાઇ પરમાર અંદાજીત ઉ.વર્ષ .૪૬ અગમ્ય કારણો...
ગુજરાત • Apr 7, 2022 પાલનપુર ની બાવરી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી...
ગુજરાત • Apr 4, 2022 પ્રતાપપુરા અને ઈઢાટાને જોડતો પુલ સવા કરોડનાં ખર્ચે નવીનીકરણ ની કામગીરી પૂર્ણ થતા લોકો માં આનંદ ફેલાયો 4 કિમિ રોડ વચ્ચે પુરનાં પાણીનો પ્રવાહ પસાર થતો હોઈ દર વર્ષે ભારે વરસાદને...
ગુજરાત • Apr 3, 2022 વાવ ના સમલી બેટ માં લોકડાયરા નું આયોજન કરાયું ,હજારો ની સંખ્યા માં લોકો ઉમટી પડ્યા સરહદી બનાસકાંઠા ના વાવ ના અસારા સમલી બેટ શ્રી લખાપીર પંચકેરડા ધામ માં ગૌ...
ગુજરાત • Apr 1, 2022 વાવ તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી. રાજય સરકાર દ્વારા લાગુ ૧/૪/૨૦૦૫ થી અમલી નવી પેન્શન યોજના રાજ્યના કર્મચારીઓ માટે ખૂબ...
ગુજરાત • Mar 26, 2022 વાવનાં ચોથાનેસડા ગામે ઉનાળાનાં પ્રારંભે પીવાના પાણી ની પારાયણ સરહદી વાવ તાલુકામાં ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે.તો વળી...
ગુજરાત • Mar 17, 2022 થરાદ ની કેનાલ માં વાવ ના યુવક ની શવ મળી આવતા ચકચાર બનાસકાંઠા ના થરાદ ની મુખ્ય કેનાલ માંથી એક યુવક નો મૃત્યદેહ તરતો જોવા મળી...
ગુજરાત • Mar 15, 2022 વાવ ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા બનાસકાંઠા ના માં મહિલા ધારાસભ્ય ગેની બેન ઠાકોરે સરકાર પર શબ્દો ના પ્રહાર કર્યા...
ગુજરાત • Mar 15, 2022 વાવ માર્કેટ યાર્ડ રાયડા અને જીરા ના આવક થી ઉભરાયું સરહદી બનાસકાંઠા ના વાવ માર્કેટ યાર્ડ માં રાયડા તેમજ જીરા ના ટેકા ના ભાવ...
ગુજરાત • Mar 11, 2022 થરાદ તાલુકા માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ની ધટના સામે આવી બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ગ્રામીણ વિસ્તાર ના એક ગામ માં બાળક સાથે સૃષ્ટિ...
રાજનીતિ • Mar 10, 2022 પંજાબ માં પ્રચંડ જીત ને લઈને વાવ આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો પંજાબ માં આમ આદમી પાર્ટી ના પ્રચંડ જીત ને લઈને દેશ માં અને ગુજરાત...
ગુજરાત • Mar 8, 2022 થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જીલ્લા એલ.સી.બી .એ રૂ 89400 દારુ ઝડપ્યો ગાંધી બાપુના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ...
ગુજરાત • Mar 5, 2022 થરાદ : પાણી ના સંકટ સમયે ખેડૂત ની બુમરાડ બેઠા ઉપવાસ આંદોલનમાં પર સરહદી બનાસકાંઠા જીલ્લા માં ખેડૂતો દ્વારા પાણી ની બુમરાડ ઉઠવા પામી છે જેમાં આજ...
ગુજરાત • Feb 11, 2022 ભાચલી ગામની પરિણીતાને ત્રાસ આપતાં સાસરિયાં સામે ફરિયાદ.. વાવ તાલુકાના ભાચલી ગામના જશીબેન અશોકભાઇ પંડયા લગ્ન 13 વર્ષ અગાઉ થરાદના ખોરડા ગામે...
ગુજરાત • Feb 10, 2022 તખતપુરા કેનાલ માં ચોથી વાર 10 ફૂટ નું ગાબડું સરહદી બનાસકાંઠા જીલ્લા ના સરહદી તાલુકા ઓ માં છાસ વારે કેનાલ તૂટવાનો કે ઓવરફલો...
ગુજરાત • Feb 3, 2022 સુઈગામ ના બેણપ માં જૂથ અથડામણની ધટના ,૬ ધાયલ ,૧૦ સામે ફરિયાદ નોધાઇ સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના બેણપ ગામ માં જૂથ અથડામણની ધટના સામે આવી...
ગુજરાત • Jan 30, 2022 વાવ સીએચસી માં લાંબા સમય થી એક્સ – રે રૂમ બંધ હાલત માં જોવા મળ્યું વાવ ખાતે લોકો ના આરોગ્ય અને સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરેક પ્રકાર...
ગુજરાત • Jan 27, 2022 થરાદ ખાતે રૂ .૫૦ લાખ ના ખર્ચે RTPCR લેબ ચાલુ કરાઈ .. સરહદી બનાસકાંઠા જીલ્લા માં જેમ જેમ કોરોના કેશો માં દિન પ્રતિદિન વધારો થઇ રહી...
ગુજરાત • Jan 27, 2022 નડાબેટ ઝીરો પોઈન્ટ બોર્ડર પર BSF જવાનનો આપઘાત ,જાણો કારણ સરહદી બનાસકાંઠા ના છેવાડા ના નડાબેટ નજીક નોકરી દરમિયાન અગમ્ય કારણોસર BSF જવાને આત્મ...
ગુજરાત • Jan 22, 2022 વાવ ના ભાટવરવાસમાં લેન્ડ ગ્રેબિંગ ગુન્હો નોધાયો સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ના ભાટવર વાસ માં ગૌ ચર જમીન હડપ કરવા...
ગુજરાત • Jan 16, 2022 ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું ફરી એક વાર ભારતમાલા માં ભૂત ધુણ્યું અધિકારી ઓ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થયો...
ગુજરાત • Jan 16, 2022 કોરોના લક્ષી ગોલગામ PHC મીટીંગ આયોજન … સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે જેમ...
ગુજરાત • Jan 12, 2022 દિયોદર ખાનગી શાળા માં જાહેર નામા નો ભંગ થતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લા માં કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે સરકાર દ્વારા ગાઈડ...
ગુજરાત • Jan 11, 2022 વાવ માં આવેદનપત્ર અપાયું બનાસકાંઠા ના વાવ મામલદાર કચેરી ખાતે ખેડૂતો ના વિવિધ મુદ્દે ભારતીય કિશાન સંધ દ્વારા ...
ગુજરાત • Jan 11, 2022 ગભરાશો નહિ વાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર સુવિધાથી સજ્જ .. સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો...
રાજનીતિ • Jan 11, 2022 વાવ ના ચોથાનેસડા ખાતે આપ ની બેઠક મળી સરહદી બનાસકાંઠા ના વાવ તાલુકા ચોથાનેસડા ગામ ખાતે તા – ૧૦/૦૧/૨૦૨૨ ના વાવ તાલુકા...
ગુજરાત • Jan 11, 2022 લાખણી તાલુકાના ઘુણસોલ કોટડા ગામે રાત્રે દરમિયાન અજાણ્યા શખ્સોએ લુંટ કરી મહીલા પર કરાયો જીવલેણ હુમલો.. ડીસા તાલુકામાં આવેલા ધૂનસોલ કોટડા ગામમાં ૪૫ વર્ષીય વિધવા મહિલા રાજેશ્વરીબેન મીઠાલાલ શાહ તેમના...
ગુજરાત • Jan 6, 2022 વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ સરહદી બનાસકાંઠા જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના નો પગ પેસારો થઈ રહ્યો છે...
ગુજરાત • Jan 5, 2022 વાવ માં ઉકાળા નું વિતરણ … કોરોનાના કારણે ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે ફફડાટ ફેલાયો છે અને તેના માટેની...
ગુજરાત • Jan 5, 2022 વાવ સુઈગામ રોડ ની ધટના ,બાઈક સવાર યુવક નું મોત સરહદી બનાસકાંઠા ના વાવ સુઈગામ હાઈવે પર રાત્રી ના દરમિયાન અકસ્માત થયા હોવાનું સામે...
ગુજરાત • Jan 4, 2022 ભરડવા ના મહિલા સરપંચ ના ધર પર હુમલો .. સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના ભરડવા ગામે તા – ૦૨/૦૧/૨૦૨૧ ના રાત્રે નવનિયુક્ત...