સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં ફરીવાર વાવ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે જે અંતર્ગત વાવ તાલુકા નું ગોલગાલ પી.એચ.સી ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો થતો આ રોગ ને કેવીરીતે અટકાવી શકાય ,તેમજ ડીફટેરિયા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી .ખાસ ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો કોરોના રસીકરણ વગેરે મુદ્દાઓ લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી .કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાન માં રાખી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગોલગામ પી .એચ.સી ના મેડીકલ ઓફિસર ઈશ્વરભાઈ રાજપૂત તેમજ FHS ,FHW, MPHW તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા ..
કોરોના લક્ષી ગોલગામ PHC મીટીંગ આયોજન …
Tags:
#Corona oriented Golgam PHC meeting planning ...#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#ગોલગામ મીટીંગ આયોજન ...#થરાદ ના સમાચાર#દાહોદ#દિયોદર ખાનગી શાળા માં જાહેર નામા નો ભંગ થતા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ#વાવ થરાદ ના સમાચાર#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
