બનાસકાંઠા ના થરાદ તાલુકા ના ગ્રામીણ વિસ્તાર ના એક ગામ માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ની ધટના સામે આવી છે થરાદ તાલુકાના એક ગામનો શ્રમજીવી પરિવાર ખેતરમાં ભાગીયા તરીકે રહે છે. જેમનો છ વર્ષનો પુત્ર ગામની શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે. જે મંગળવારના રોજ શાળામાં અભ્યાસ કરવા માટે ગયો હતો. આ વખતે ગામનો જ મુકેશભાઇ પાબુભાઇ માજીરાણા નામના હવસખોર તેની પાસે આવીને 10 રૂપિયા આપી તેને ફોસલાવીને બપોરના સુમારે શાળાની પાછળ આવેલ બોરની ઓરડીમાં લઇ ગયો હતો. જ્યાં તેણે બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.આ અંગે પરિવારને જાણ થતાં થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. માસુમ બાળક સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય થવાના કારણે તેની તબીયત પણ લથડવા પામી હતી. સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવામાં આવતાં ચોમેર થી લોકો ફિટકારની લાગણી વર્ષાવી રહ્યા છે
થરાદ તાલુકા માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ની ધટના સામે આવી
Tags:
#there was an incident of an act against nature with a child#આજ ના સમાચાર#થરાદ તાલુકા માં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય ની ધટના સામે આવી#થરાદ ના ગામડાઓ ના સમાચાર#થરાદ ના લોકલ સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ લાઈવ#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#સરહદી સમાચાર
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
