Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

પાલનપુર ની બાવરી ગેંગના ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા

મહે.આઈ.જી.પી શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાહેબે જિલ્લામાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના અન્વયે

                    શ્રી એચ. પી. પરમાર પોલીસ ઇન્સ્પેકટર તથા શ્રી આર. જી. દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબ                                                                                         એ.એસ.આઈ.યશવંતસિંહ હેડ.કોન્સ રાજેશકુમાર, દિલીપસિંહ પો.કો જોરાવરસિંહ,મહેશભાઈ.ડી,ગજેન્દ્રદાન,નિશાંત,ડ્રા.પો.કો રાજુભાઇ નાઓ પાલનપુર પશ્ચિમ પોસ્ટે વિસ્તારમાં  પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સાથેના  હેડ.કોન્સ રાજેશકુમાર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સાંચોર પોસ્ટે વિસ્તારમાં ચિલઝડપ ના સીસીટીવી ફૂટેજમાં દેખાતા ઈસમો કોઝી વિસ્તારમાં શકમંદ હાલતમાં ફરે છે જે બાતમી હકીકત આધારે સદરે ઈસમોને પકડી પાડી (1)હીરા જલારામ બાવરી (2)અજયભાઈ અરજણભાઈ બાવરી (3) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક રહે તમામ તારાનગર બાવરી ડેરા પાલનપુર તા.પાલનપુર વાળાઓ ને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે થોડા દિવસો પહેલા સાંચોર ખાતે સપના કલોથ સેન્ટર દુકાનમાંથી રોકડ રૂપિયાની ચીલઝડપ કરેલાની કબૂલાત કરેલી જે સાંચોર પોસ્ટે.ગુ.ર.નં. 0134/22  ipc કલમ.380,149 ગુનો દાખલ થયેલ હોય જે ચોરીનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી માટે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન સોંપી સાંચોર પોસ્ટેને જાણ કરવામાં આવેલ છે
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: