વાવ તાલુકાના ઢીમા ગામની આંગણવાડી કેન્દ્ર 6નો પતરા વાળુ મકાન જર્જરીત હાલતમાં હોવાથી બાળકોના જીવન સામે જોખમ મંડરાઇ રહ્યું છે જોકે ઢીમા ગામના સરપંચ મોનાભાઈ રાજપૂત દ્વારા આંગણવાડી કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી તે દરમિયાન આંગણવાડી કેન્દ્રના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલા સમયથી આ મકાન જર્જરિત હાલતમાં છે અને ઉપરના ભાગેથી પતરા ફૂટી ગયા છે મકાનની ચારે બાજુ તિરાડો પડી ગઇ છે કયારે મોટી હોનારત સર્જાય તે કોઈ નક્કી નથી જેથી આ બાબતે મેં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે અને મકાનને કન્ડમ મા લીધેલ છે અને હાલ અમને ભાડેનું મકાન રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે જોકે ઢીમા ગામની બે થી ત્રણ આંગણવાડી કેન્દ્રોના મકાન જર્જરિત છે જેમાં અત્યારે નાના ભૂલકાઓ ભણી રહ્યા છે તેમના જીવન સામે મોટો ખતરો મંડાઈ રહ્યો છે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવી આંગણવાડી કેન્દ્રોની નોંધ લઈને નવેસર મકાન બાંધવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે
ઢીમા ની આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત ,બાળકોના જીવન સામે જોખમ મંડાયું
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#આજ ના સમાચાર#ગુજરાત#ઢીમા ની આંગણવાડી કેન્દ્ર નું મકાન જર્જરિત#બનાસકાંઠા ના સમાચાર#બાળકોના જીવન સામે જોખમ મંડાયું#લોકલ સમાચાર ]
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
