Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે નાઈ સમાજના આગેવાનો આવેદન પત્ર અપાયું ..

તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર નાઈ સમાજને અપમાનિત કરતી કરવામાં આવેલી પોસ્ટને પગલે નાઈ સમાજ રોષે ભરાયેલો છે.. ત્યારે આજે ડીસામાં સમગ્ર નાઈ સમાજના આગેવાનો આજે ઇન્સ્ટાગ્રામ પાર નાઈ સમાજને અપમાનિત કરનાર પોસ્ટ મુકનાર સામે કડક પગલાં લેવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું છે. જોશી વિશુ ૦૧૧ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી આ અપમાન જનક પોસ્ટ મુકવામાં આવી છે અને તેને અલગ અલગ સોસીયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવી રહી છે.. અને તેના પગલે નાઈ સમાજની લાગણીઓ દુભાઈ રહી છે.. જેને પગલે આજે નાઈ સમાજ દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે.. જેથી અન્ય કોઈ વ્યક્તિ બીજી વાર નાઈ સમાજ પ્રત્યે આવા અપમાનજનક ટિપ્પણીઓ ના કરે…

ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યા બાદ નાઈ સમાજના આગેવાનો ચીમકી પણ ઉચ્ચારી છે કે આવેદન પાત્ર પાઠવ્યા બાદ પણ જો આ શખ્સ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો સમગ્ર નાઈ સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન પર ઉતારશે…

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: