Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના જૂનાડીસા ગામે સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો

ડીસા તાલુકામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોનો ઠેરઠેર અલગ અલગ કમિટીઓ દ્વારા સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ન્યાય સમિતિ ચેરમેન વિણાબેન પિયુષ ભાઈ પુનડીયા‌ના નિવાસસ્થાને દલિત સમાજ સહિત અઢારે આલમના સરપંચોનું સરપંચ સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો પધાર્યા હતા જેમાં ફુલહાર પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલડી સરપંચ બાબુભાઈ પરમાર વારા સરપંચ અરજણભાઈ પરમાર  સદરપુર બિનહરીફ સભ્ય વિજેતા પરષોત્તમ ભાઇ પરમાર ડીસા બાંધકામ શાખા એસો રોહીત ભાઈ અને એન. ટી માળી કારોબારી ચેરમેન શક્તિ કેન્દ્ર પ્રમુખ હસમુખ ભાઈ મોદી ભુરાજી ઠાકોર જયેશ ભાઈ દેસાઈ સહીત ના નામી અનામી આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે પાલડી ગામના સરપંચ સતત જનરલ બેઠક ઉપરથી બીજી ટર્મ મા ચૂંટાઈ આવતા પાલડી ગામના સરપંચે સંબોધન કરતાં કહ્યું હતું કે દલિત સમાજના લોકોએ પોતાની માનસિકતા બદલીને શિક્ષિત સંગઠિત બનવાની જરૂર છે તયારે જ દરેક સાચા આપણે સ્વીકારશે જ્યારે સાચા અર્થમાં નો‌ગામનો વિકાસ કરીશું તો લોકો આપણને નહિ પરંતુ આપણા કામને જોઈને ચોક્કસથી બીજીવાર આપને વિજેતા બનાવશે એ મારું જાત અનુભવ છે કરે દરેક સમાજે એક થઈને સાચા અર્થમાં ગામનો વિકાસ કરવાની જરૂર છે તેની પાલડી ગામના સરપંચે હાકલ કરી હતી જ્યારે આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: