સરહદી બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો હતો. હાલમાં શિયાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ સૌથી વધુ લોકોને શરીરના દુખાવા નો સામનો કરવો પડે છે. ખાસ કરીને અત્યારે વૃદ્ધ લોકો સૌથી વધુ શરીરના દુખાવા નો સામનો કરતા હોય છે ત્યારે તેમને સમયસર અને યોગ્ય સારવાર મળી રહે તે માટે છેલ્લા ઘણા સમયથી રહી છે હાલમાં શિયાળાની ઋતુમાં હાડકાના દુખાવા ની તકલીફ દર્દીઓને સૌથી વધુ જોવા મળતી હોય છે અને તેની સારવાર માટે મોટા ખર્ચાઓ કરવા પડતા હોય છે ત્યારે આજે ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડિક ડોક્ટર મિલન કોઠારી દ્વારા તેમજ પેછડાલ ગામ ના ભીખાભાઈ પટેલ દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થેરવાડા ગામ સહિત આજુબાજુના અનેક ગામના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી.
ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો
Tags:
#fatafat news#gujarat#gujarat news#gujarati news#Therwada village orthopedic camp was held in Deesa taluka#yeh hai india#yeh hai news india#yeh hai news india 2020#આજના સમાચાર તાજા ગુજરાતી 2021#ડીસા તાલુકા ના#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકાના થેરવાડા ગામે ઓર્થોપેડીક કેમ્પ યોજાયો#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#બનાસકાંઠા ના સમાચાર ડીસા માં તસ્કરો બેફામ બન્યા#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
