આજરોજ ડીસા તાલુકાના વિઠોદર ગામે સરકારશ્રીની જન યોજનાઓ ના લાભ અને સહાયતા અંગેના વ્યક્તિગત પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ લાવવા માટે સેવા સેતુ કાર્ય ક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમો ઉપસ્થિત ડીસા તાલુકા મામલતદાર તથા ટીડીઓ આ વિસ્તારના જિલ્લા ડેલીગેટ ઝેરડા ઇન્ચાર્જ સર્કલ મોડજીજી રાજપુત મનોજભાઈ પટની નાયબ મામલતદાર એટીવીટી ડીસા તથા ગામના સરપંચ આગેવાનો સસ્તા અનાજના દુકાનદાર સંચાલકો આંગણવાડી બહેનો મધ્યાન ભોજન સંચાલકો અને આજુબાજુના ગામડામાંથી અનેક લાભાર્થીઓ લાભ અર્થે આવેલ હતા જમો મામલતદાર શ્રી ડીસા ના હસ્તે ગંગા સ્વરૂપ આર્થિક સહાય ના મંજૂરી ઓર્ડર સ્થળ પર આપવામાં આવેલ હતા તેમજ આ સેવા સેતુ કાર્યક્રમમાં આજુબાજુ ના ગામ માંથી આવેલ લાભાર્થીઓને સ્થળ ઉપર લાભ મળેલ જેવાકે રાશન કાર્ડ આધાર કાર્ડ હેલ્થ કાર્ડ આરોગ્ય તપાસણી ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા અનેક લાભો લાભાર્થીઓને ઘરઆંગણે મળી રહે તે હેતુથી સરકાર શ્રી દ્વારા આ સેવા સેતુ કાર્યક્રમ મો અનેક ગામડાઓમાં યોજવામાં આવે છે સાથે સાથે તાલુકા મામલતદાર શ્રી તરાલ સાહેબે આવેલ લાભાર્થીઓને આ ચાલી રહેલી મહામારીમાં સાવચેત રહેવા અને માસ્ક પહેરવા social distortion જાળવવા માટે માહિતગાર કર્યા હતા ગામના સરપંચશ્રી તથા આગેવાનોએ મામલતદાર સાહેબ શ્રી નું અને આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું
ડીસા તાલુકાના વિઠોદર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#Vithodar village service bridge program was held in Deesa taluka#ગુજરાત#ડીસા તાલુકા#ડીસા તાલુકાના વિઠોદર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
