આજરોજ ડીસા તાલુકાના થેરવાડા ગામે સ્વાનો દ્વારા બચકા ભરી નીલ ગાયના વાછરડાને ઇજાગ્રસ્ત કરતા તેને સારવાર અર્થે ડીસા પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યું હતું ડીસા તાલુકાના થેરવાડા ગામે આજે એક નીલ ગાયનું બચ્ચું ગામમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે નિલગાયના બચ્ચાને ગામમાં કુતરાઓ બચકા ભરી ઇજાગ્રસ્ત કર્યું હતું જે બાદ આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્કાલિક ધોરણે ડીસા રાજપુર પાંજરાપોળનો સંપર્ક કર્યો હતો જેથી ડીસા રાજપુર પાંજરાપોળ ના સંચાલકો તાત્કાલિક ડીસા તાલુકાના થેરવાડા ગામે પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત નીલ ગાયના વાછરડાને સારવાર અર્થે ડીસા લાવવામાં આવ્યું હતું જ્યાં નીલ ગાયના વાછરડાને જ્યાં ઈજાઓ થઈ હતી ત્યાં ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવી હતી
ડીસા તાલુકાના થેરવાડા ગામ ઇજાગ્રસ્ત નીલ ગાયના બચ્ચાને સારવાર અપાઈ..
Tags:
##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#Injured Nile cow calf was treated at Therwada village in Deesa taluka.#ડીસા તાલુકાના થેરવાડા ગામે ઇજાગ્રસ્ત નીલગાયના વાછરડાને સારવાર અપાઈ..
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
