ગુજરાત રાજ્ય ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફ થી વાવ તાલુકા ના અંતરિયાળ ગામો માટે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે મોબાઈલ હેલ્થ યુનીટ ફાળવવા માં આવી છે આ મોબાઈલ હેલ્થ યુનીટ વાવ તાલુકા ના અંતરિયાળ ગામડા જેવા કે માવસરી ,લોદ્રાણી ,તેમજ વિવિધ ગામો માં પ્રાથમિક સારવાર તેમજ બિનચેપી રોગો અને કોરોના અંતર્ગત કામગીરી કરશે .આ મોબાઈલ હેલ્થ યુનીટ નું આજ રોજ તા -૨૭-૧૨-૨૦૨૧ ના રોજ વાવ ની હેલ્થ કચેરી ખાતે વાવ તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ અને વાવ ના નવનિયુક્ત સરપંચ ભરતભાઈ સોઢા ના હસ્થે લીલી ઝંડી આપી મોબાઈલ હેલ્થ યુનીટ નું પ્રસ્થાપન કરાયું હતું આ પ્રસંગે તાલુકા હેલ્થ કચેરી ના ડોકટર તેમજ વાવ સી.એચ.સી ના અધિક્ષક ઈશ્વરભાઈ મકવાણા તેમજ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા વધુ માં આ કાર્યક્રમ નું સફળ સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઈઝર એન.ડી .પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યુ હતું
વાવ તાલુકા માં મોબાઈલ હેલ્થ યુનીટ લીલી ઝંડી …
Tags:
#૨૦૨૧ સમાચાર#ગુજરાત ના સમાચાર#જવલંત સમાચાર#ટ્રેન્ડીંગ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ તાલુકા માં મોબાઈલ હેલ્થ યુનીટ લીલી ઝંડી ...#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ સુઈગામ ના સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
