ગાંધી બાપુના ગુજરાત માં દારબંધી માત્ર કાગળ ઉપર જોવા મળી રહી છે જેમાં ગુજરાત માં વિવિધ જગ્યાએ ખુલ્લે આમ દારુ વેચાતા હોય તેવા કિસ્સા અનેક વાર જોવા મળ્યા છે આવો વધુ એક કિસ્સો બનાસકાંઠા ના વાવ તાલુકા ના ઢીમા ગામ ખાતે જાહેરમાં દારુ વહેચાતો હોવાની બુમરાડ ઉઠવા પામી છે જેને લઇ ને ગામ ના યુવા વર્ગ દારુ ના રવાડે ના ચડે તે માટે આજ રોજ ગામ ના યુવાનો સાથે મળી વાવ મામલદાર કે.એચ .વાઘેલા ને આવેદન પાઠવવા માં આવ્યું હતું જેમાં અરજદારે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે ઢીમા ગામ યાત્રા ધામ હોવાના કારણે અહિયાં રાત દિવસ હજારો લોકો દર્શન કરવા માટે આવે છે તેમ છતા અમારા ગામ ની અંદર ખેલ્લે આમ દારુ ની હાટડીઓ અને ખુલ્લે આમ બાઈક પર હોમ ડીલીવરી દ્વારા દારૂ નું વેચાણ કરવામાં આવે છે જાહેર માં દારુ વેચાતા સ્થળો જેવા કે દૂધ ડેરી ની બાજુમાં ,પાણી ના ટાંકા ની પાસે ,તેમજ પ્રાથમિક શાળા ની પાસે વિદેશી દારુ નું ધૂમ વેચાણ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે જો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહિ આવે તો મીડિયા ને સાથે રાખી જનતા રેડ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું
ઢીમા માં દારુ ના વેચાણ ને લઈને આવેદનપત્ર …
Tags:
#Application form regarding sale of liquor in Dhima ...#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#ઢીમા માં દારુ ના વેચાણ ને લઈને આવેદનપત્ર ...#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ#વાવ થરાદ#વાવ સુઈગામ#સુઈગામ ભાભર
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
