Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ તાલુકા ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચ નો વિજય..

સરહદી બનાસકાંઠા માં વાવ તાલુકા ની 23 ગ્રામ પંચાયતો માં 80 સરપંચ અને 102 ઉમેદવારો આમને સામને હતા .અને તેમનું ભાવિ 19 ડિસેમ્બર ના દિવસે કહી શકાય કે લોકો એ ભારે મતદાન કર્યું હતું જેમાં મત પેટી માં સરપંચ અને સભ્યો ના ભાવિ શીલ થયા હતા .જેને લઈ 21ડિસેમ્બર ના રોજ મતગણતરી વાવ ની મોર્ડન સ્કૂલ ખાતે રાખવામાં આવી હતી જો કે સવાર થી સાંજ સુધી સરપંચ ઉમેદવાર ની જીત ની આશા લઇ ભારે ભીડ જોવા મળી હતી.જોકે સરપંચ ના સંગ્રામ માં તાલુકા ભાજપ નેતા ઓ માટે નો પ્રતિષ્ઠા નો દાવ કહી શકાતો હતો હતો જેમાં કોઈક જગ્યાએ નાની મોટી લીડ થી જીત્યા હતા જેમાં સૌથી મોટી લીડ જીત વાવ ગ્રામ પંચાયત ના સરપંચ ઉમેદવાર ભરત સોઢા ના માતૃશ્રી દિવાલીબેન નાગજીભાઈ વેંઝિયા 1188 ની ભારે મત ની લીડ થી વિજય બન્યા હતા, તો બીજી બાજુ વાવ તાલુકા ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી રામસેંગ ભાઈ રાજપૂત ના ભાઈ રમેશભાઈ ગણેશભાઈ રાજપૂત નો 80 મતો થી વિજય બન્યા હતા .

તો  બીજી તરફ માવસરી ગ્રામપંચાયત ની સરપંચ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના યુવા મોરચો બનાસકાંઠા જિલ્લા ના મંત્રી પ્રકાશ વ્યાસ ના ધર્મપત્ની આરતીબેન પ્રકાશભાઈ નો 321 મતો થી વિજય થયો હતો ,એક તરફ પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ અને શંકરભાઈ ચૌધરી ના અંગત મિત્ર ગણાતા ધનજીભાઈ ગોહિલ ના પુત્રવધુ રતનબેન નટવરસિંહ ગોહિલ નો ૧૫૬ મતો થી વિજય થયો છે, તો હાલ માં વાવ તાલુકા પંચાયત ના ઉપ્રમુખ ગીતાબેન ઈશ્વરભાઈ પટેલ ના સાસુ રામીબેન લક્ષ્મણભાઈ પટેલ નો ૨૨૮ મતો થી વિજય થયો હતો. સમગ્ર સમીકરણ ને જોતા લાગી રહ્યું છે કે વાવ તાલુકા ગ્રામ પંચાયત ની ચુંટણી માં ભાજપ નો દબદબો જોવા મળ્યો જેમાં એમ કહીશકાય કે ભાજપ પ્રેરિત સરપંચ નો વિજય થયો છે  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: