Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

Tag: વાવ

લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ Breaking
વાવ-થરાદ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

લોદ્રાણી માઈનોર-1 નહેરના નવીનીકરણ માટે ખેડૂતોની રજૂઆત, સિંચાઈના પાણીની સમસ્યા દૂર કરવાની માંગ

નહેરમાં ઓછું પાણી આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ; સિઝેબલ પાણી નહીં મળતાં પાક અને આવકને...
વાવ-થરાદ • May 22, 2026

હદયરોગથી અવસાન પામેલા હોમગાર્ડ દેવજીભાઈ પટેલના પરિવારને વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવાર તરફથી ₹1.16 લાખ સહાય

વાવ-થરાદ જિલ્લા પોલીસ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં હદયરોગના હુમલાથી અવસાન પામેલા હોમગાર્ડ...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
ગુજરાત • Jan 1, 2026

વાવ-થરાદ જિલ્લામાં સગીરા પર દુષ્કર્મનો મામલો: માવસરી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો

વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના એક ગામમાં સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યા હોવાના ગંભીર...
ગુજરાત • Dec 7, 2025

વાવ-થરાદ યુવક શ્રવણ સોઢાને અતુલ્ય વારસો એવોર્ડ :લોક સાહિત્યમાં યોગદાન બદલ ‘સરહદી સાદ’ બિરુદ મળ્યું

વાવ-થરાદ તાલુકાએ ફરી એકવાર ગૌરવનો ક્ષણ અનુભવ્યો છે. ગત 3 ડિસેમ્બર 2025ના રોજ તાલુકાના...
બનાસકાંઠા • Nov 29, 2025

દાંતા વન વિભાગની મોટી કાર્યવાહી: શિયાળના શિકાર સાથે એક આરોપી રંગેહાથ પકડાયો | Banaskantha Forest News

બનાસકાંઠા જિલ્લામાં વન્યપ્રાણી સંરક્ષણને લઈને દાંતા પૂર્વ રેન્જ વન વિભાગે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી...
રાજનીતિ • May 18, 2022

સરહદી વિસ્તાર માં રાજકીય વગ ધરાવતા નેતા નું  ગેરકાયદેસર કનેક્શન ના કાપતા છડેચોક ચર્ચાઓ પ્રસરી

સરહદી બનાસકાંઠા માં  ઉનાળા ની કાળજાળ ગરમી માં છેવાડા સુધી પાણી ના પહોંચતા પશુ...
ગુજરાત • May 12, 2022

વાવ તાલુકા ના ચોટીલ ગામની દૂધ મંડળીને 25 દિવસ થી ખંભાતી તાળા , પશુપાલકો માં રોષ ભભૂકી ઉઠ્યો

ચોટીલ ગામની દૂધ મંડળીના મંત્રી અને ચેરમેનની મનમાની થી 200થી વધારે પશુપાલકો પરેશાન વાવ...
ગુજરાત • May 11, 2022

વાવ તાલુકા ના વાસરડા ગામે ત્રણ અસ્થિર મગજની દિવ્યાંગ દીકરીઓને વ્હારે આવ્યું બનાસકાંઠા વહીવટી તંત્ર

બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ તાલુકાના વાસરડા ગામમાં રહેતા શંકરભાઈ ચોથાભાઈ ઠાકોર ની ત્રણ  માનસિક...
ગુજરાત • May 10, 2022

થરાદ વાવ ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ચકલીઘર તેમજ પાણીના કુંડા વિતરણ કરાયું

પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી થરાદ પ્રાંત ડિરેકટરના અધ્યક્ષ સ્થાને નાયબ કલેકટરની ઉપસ્થિતમાં વાવ અને...
ગુજરાત • Apr 18, 2022

વાવનાં ગોલગામમાં પીવાનું નહિ મળતાં ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બે દિવસમાં પીવાનાં પાણીની સમસ્યા હલ નહિ થાય તો ઉપવાસ આંદોલનની ગ્રામજનોની ચીમકી સરહદી...
ગુજરાત • Apr 10, 2022

યાત્રાધામ ઢીમામાં શ્રીરામજી મંદિરનો 18મો પાટોત્સવ ધામધૂમથી ઊજવણી કરાઈ

ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્‍ય ઉપર અસત્‍ય,...
ગુજરાત • Mar 24, 2022

ડીસાના કંસારી ગામ ખાતે મારામારી સર્જાઈ,પાણી બાબતે મારામારી સર્જાતા બે લોકો ઘાયલ

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મારામારીના બનાવો દિનપ્રતિદિન સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ...
ગુજરાત • Mar 17, 2022

ખેડૂતો ખુશી માહોલ ,કેનાલો ૩૧ મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો

સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને...
ગુજરાત • Dec 15, 2021

ડીસાની એકસિલન્સી હોટલ પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો.

ડીસાની એકસીલેન્સી હોટલ પાસે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દિનપ્રતિદિન...
ગુજરાત • Dec 7, 2021

મોરવાડા ગ્રામ-પંચાયત ની સરપંચ પદની બેઠક પર બાહોશ પત્રકાર રાજુભાઈ ઠાકોરે ઉમેદવારી નોંધાવી.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણી ઓ ને...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: