થરાદ પંથકમાં લમ્પી વાયરસ પીડિત ગૌવંશની મદદે ઊંઝા ખાતે ધંધાર્થે સ્થાયી થયેલા ઔદિત્ય બ્રહ્મ સમાજ ટીમ સરહદી વિસ્તારમાં માદરે વતન માં સારવાર અર્થેપહોંચી
થરાદ વાવ સુઇગામ પંથકમાં એવા સરહદી વિસ્તારમાં લંમ્પી વાયરસ બીમારીમાં ભોગ બનેલી ગાયોને સારવાર...
