Live Sat, Nov 14, 2026
Rajkot • 31°C Sunny

સરહદી વિસ્તારની કેનાલોમાં સિંચાઈનું પાણી નહિ મળતા ખેડૂતોનો અનોખો વિરોધ

બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારની કેનાલો માં છેવાડાના ખેડૂત સુધી સિંચાઈ માટે પાણી મળતું નથી જેવા પ્રશ્નો ને લઇ ને ખેડૂતો ના વિડીઓ વાયરલ થતા હોય છે તેવો જ વિડીઓ વધુ એક વખત ખેડૂતો દ્વારા નર્મદાનાં અધિકારીઓ અને રાજ્ય સરકારને જગાડવા માટે ચોટીલ માઈનોર કેનાલની આજુબાજુનાં ખેડૂતો અને ભોરોલ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતોએ વિડીઓ વાયરલ કર્યો હતો.જેમાં ઢોલક,મંજીરા જેવાં સિતાર જેવા વાજિંત્રોનો ઉપયોગ કરીને ભજનો ગાઈ રહ્યાં છે.અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે ઉલ્લેખનીય છે ખેડૂત દ્વારા આ અંગે ખેડૂતોએ પણ અનેક રજૂઆતો કરી છે છતાં પણ સિંચાઈ માટે રવીસીઝન પૂર્ણ થવાને આવી છે.છતાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી.આ વિડીઓ ના પગલે ખેડુતો ને પાણી મળશે કે નહિ જે હવે જોવાનું રહ્યું .

Tags: #Unique protest of farmers for non-availability of irrigation water in border canals#આજ ના સમાચાર#કેનાલ નો વિડીઓ વાયરલ#ખેડુતોનો ફરી અનોખો વીડિયો વાયરલ#ખેડૂત ચિંતિત બન્યો#ખેડૂત ના સમાચાર#ગુજરાત ના ખેડૂત#ચિંતા અને તણાવ દૂર કરવા શું કરવું#બનાસકાંઠા ના ખેડૂત નો વિડીઓ વાયરલ થયો#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ#વાવ ના સમાચાર#વાવના ખેડુતોનો ફરી અનોખો વીડિયો વાયરલ । Viralvideo farmar | YHNI2022#સરહદી વિસ્તારની કેનાલોમાં સિંચાઈનું પાણી નહિ મળતા ખેડૂતોનો અનોખો વિરોધ#સરહદી સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: