સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ગત રોજ એક વિડીઓ વાયરલ થયો હતો. જેમાં વાવ મહેશ ભગત ઉર્ફે બટુક મોરારી નો વિડીઓ વાયરલ થયો હતો જેમાં બટુક મોરારી બાપુ એ ગુજરાત ના મુખ્ય મંત્રી પાસે ૧ કરોડ ની માંગણી કરી હતી જેમાં ૧ રૂપિયો ઓછો નહિ લેવાની અને ૫ તારીખ સુધી પહોચાડી દેવા તેમજ ના પહોચાડવા માં નહિ આવેતો તો મુખ્ય મંત્રી ને અકસ્માત માં મારી નાખવાની પણ ધમકી આપી હતી .વિડીઓ વાયરલ થયા બાદ ગુજરાત પોલીસ હરકત આવી અને બટુક મોરારી બાપુ શોધખોળ હાથ ધરી હતી જેમાં બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા ના સૂચન અને માર્ગદર્શન હેઠળ વાવ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ (lcb) ના અધિકારીઓ ના સયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવા માં આવ્યું હતું જેમાં બાતમી હકીકત ના આધારે રાજસ્થાન રેવદર નજીક ઝડપી પાડવામાં આવ્યો હતો બટુક મોરારી બાપુ ને ગુજરાત લાવવામાં આવશે તે બાદ પોલીસ ગુનો નોધી તપાસ હાથ ધરશે ..
ગુજરાત ના મુખ્ય મંત્રી પાસે ૧ કરોડ ની માંગણી કરનાર કથાકાર બટુક મોરારી ઝડપાયો ..
Tags:
##બનાસકાંઠા#Narrator Batuk Morari#polling will be held on December 16.#was caught.#ખેડૂતો ના સમાચાર કૃષિજગત ના સમાચાર#ગુજરાત#ગુજરાત ના સમાચારો#ગુજરાત માં ચોરી ના બનાવો#ચોર ઝડપાયો#ડેલી ના સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ હાઈવે પર ડફેર ગેંગ ઝડપાઈ ..#દિયોદર ના સમાચાર#પાલનપુર સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર #suigam#બનાસકાંઠા લોકલ સમાચાર#લોકલ સમાચાર#વાવ #2021#વાવ થરાદ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદી લોકલ સમાચાર#સુઈગામ ના સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
