થરાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા.આદેશ નગર માં ભગવાન જગન્નાથનું સુવર્ણકાર (સોની) એસોસિયેશન થરાદ દ્વારા રૂ.2100. રોકડા નું મામેરુ ભરવામાં આવ્યું હતું..તેમજ સોના ચાંદીના ઘરેણા કપડાં સહિત 42 હજાર રૂપિયાનું ભગવાન જગન્નાથનું મામેરુ ભરવામાં આવ્યું હતું.તેમજ માંમેરામાં આવેલા આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને ૩૧ હજાર રૂપિયા મામેરામાં ચાંદલો કરવામાં આવ્યોભગવાન જગન્નાથનું કુલ મામેરુ 73 હજાર રૂપિયાનું ભરાયું હતું.આદેશ નગર થી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથને પરત થરાદ ના નવા રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતાંનવા રામદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવ્યો હતો..
થરાદ ભગવાન જગન્નાથનું મામેરુ 73 હજાર રૂપિયાનું ભરાયું
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
