બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ ધનપુર તાલેપુરાના ગ્રામજનો દ્વારા આજરોજ નાયબ કલેકટર તેમજ મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું જેમાં સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભડથ ગામની હદ માં આવેલ બનાસ નદીના પટમાં આવેલી કોરિયો માંથી રેતી ભરીને ટ્રક ચાલકો તાલેપુરા થી થેરવાડા વિઠોદર બાજુ જતાં હોય છે ત્યારે આ ટ્રકચાલકો તાલેપુરા ગામની સીમમાં અને ગામને ગોંદરે થી પસાર થાય છે આ ગામની પ્રાથમિક શાળા રસ્તામાં આવેલી છે તેમજ બાજુમાં આંગણવાડી કેન્દ્ર પણ આવેલ છે અને આ રેતી ભરીને બેફામ ચાલતા ડમપર ચાલકો દારૂ પીધેલી હાલતમાં હોય છે તો પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનો અને ઓગણવાડી નાના ભૂલકાઓને ગંભીર ઈજા પહોંચે તેવી શક્યતા છે તો આ બાળકોની સુરક્ષા જાનમાલ ને નુકસાન પહોંચાડે તે પહેલા તાત્કાલિક ધોરણે તાલેપુરા થી નીકળતા તમામ ડમ્પરો ને અટકાવવા અને બંધ કરાવવા ગ્રામજનોની અપીલ કરી હતી
તાલેપુરાના ગ્રામજનો દ્વારા રેતી ભરેલા ડમ્પરો ની અવર જવર બંધ કરવા આવેદન પાઠવાયું
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
