બનાસકાંઠા ના થરાદ ના મલુપુર ખાતે આવેલ રવિ ઇન્ફ્રાબીલ્ડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ માં CRAB રબ્બર આગ ની ધટના બની હતી .આ ધટના વેહેલી સવાર ના અંદાજીત ૪ વાગ્યા ની સમયે બની હતી જેમાં આગ લાગવાનું કારણ અક બંધ છે જેમાં કંપની ના સેફટી ઑફિસરે ફાયર ફાયટર ને જાણ કરાતા ફાયર ફાયટર ટીમ ધટના સ્થળે પહોચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જેમાં અંદાજીત 2.5 લાખ થી વધુ નો માલ બળી ને ખાખ થયો છે
થરાદ માં રબર ના ગોડાઉન માં આગ લાગી ,જુઓ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
