Live Wed, Nov 4, 2026
Rajkot • 31°C Sunny

Category: રાજનીતિ

politics

રાજનીતિ • Aug 21, 2022

વિધાનસભા ચૂંટણી પ્રચારનો દોર ધીમે ધીમે જામી રહ્યો છે, હવે PM મોદી પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેવાના છે

પીએમ મોદી 27-28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વિધાનસભાની 2022ની ચૂંટણીને...
રાજનીતિ • Aug 21, 2022

ગુજરાતન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નવી પાર્ટી સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે, પોતાની અલગથી પાર્ટી બનાવવાની જાહેરાત કરશે

શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ લઈને આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ફરીથી નવો વળાંક...
રાજનીતિ • Aug 20, 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં AAP આપશે BJPને ટક્કર, BJP માટે વિધાનસભા ચૂંટણીમાં સરળ નહિ રહે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 19 બેઠકના ઉમેદવારોની જાહેરાત...
રાજનીતિ • Aug 20, 2022

રાજ્ય સરકારના બે મંત્રીઓનાં ખાતામાં મોટો ફેરબદલ,પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતા છીનવાયા

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના બે મંત્રીઓનાં ખાતામાં ફેરબદલ કરવામાં...
રાજનીતિ • Aug 19, 2022

આમ આદમી પાર્ટી વિધાનસભાની તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે, ગોપાલ ઇટાલિયાએ જાહેર કર્યા નવા ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર...
રાજનીતિ • Aug 19, 2022

બિહારની નવી સરકાર ના મંત્રી તેજ પ્રતાપ હવે વિવાદોમાં, અધિકારીઓ સાથેની બેઠકમાં જોવા મળ્યા શૈલેષ યાદવ

તેજ પ્રતાપ યાદવે ગુરુવારે વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. મીટિંગ દરમિયાન તેજ પ્રતાપ...
રાજનીતિ • Aug 19, 2022

દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ના ઘરે CBIના દરોડા,કહ્યું કે સત્ય પરાજિત નહિ હો શકતા !!

CBIની ટીમે શુક્રવારે સવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પડ્યા હતા. જે...
રાજનીતિ • Aug 17, 2022

ગુજરાતમાં લોકો પરેશાન છે, ફક્ત અહીં મેનેજમેન્ટ થાય છે, કાલે મને ઉડાનની મંજૂરી ના મળી એ તપાસનો વિષય

ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણીની તૈયારીઓ અન્ય પાર્ટીઓની જેમ જ કોંગ્રેસ દ્વારા તેજ કરવામાં આવી છે....
રાજનીતિ • Aug 17, 2022

ભાજપમાં ફરી ભરતી – CR પાટીલે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને કેસરીયો પહેરાવ્યો

ભાજપનું વેલકમ બીજેપી કેમ્પેઈન ચૂંટણી પહેલા ભાજપને ફળી રહ્યું છે ત્યારે કોંગ્રેસના બે દિગ્ગજ...
રાજનીતિ • Aug 17, 2022

બિહારના નવા કાયદા મંત્રી પર બબાલ, 16 ઓગસ્ટે કોર્ટમાં શરણે થવું પડ્યું, પણ શપથ લીધા

બિહારમાં મહાગઠબંધનની નવી સરકાર બન્યા બાદ મંત્રાલયની પણ વહેંચણી કરવામાં આવી હતી. મંત્રાલયમાં મોટાભાગના...
રાજનીતિ • Aug 16, 2022

અશોક ગેહલોતની રાજકીય મુલાકાતને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપી આ પ્રતિક્રીયા

ગુજરાત કોંગ્રેસની ચૂંટણીલક્ષી જવાબદારી મોવડી મંડળે સંપૂર્ણ રીતે નિરીક્ષક તરીકે અશોક ગેહલોતને સોંપી છે...
રાજનીતિ • Aug 16, 2022

PM મોદીને મળી ચૂકેલા આ બે દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ આવતી કાલે CM અને CRની ઉપસ્થિતમાં કેસરીયો ધારણ કરશે

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પહેલા છોડી રહ્યા છે ત્યારે...
રાજનીતિ • Aug 15, 2022

દેશના ૭૬માં સ્વતંત્ર પર્વ રાજ્ય કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કરી કેરેલી મહત્વ પૂર્ણ જાહેરાતો

રાજ્યના બધાજ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ...
રાજનીતિ • Aug 15, 2022

નીતીશે સ્વીકારી તેજસ્વીની વાત, 10 લાખ સરકારી નોકરીઓ સાથે 20 લાખ રોજગાર સૃજનની કરી જાહેરાત

આ વખતે 76માં સ્વતંત્રતા દિવસ પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે....
રાજનીતિ • Aug 15, 2022

KCRએ કેન્દ્ર પર સાધ્યું નિશાન, કહ્યું- સરકાર મફત કહીને કલ્યાણકારી યોજનાઓનું અપમાન કરી રહી છે

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે સોમવારે ‘મફત’ યોજનાઓને લઈને કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપ પર આકરા...
રાજનીતિ • Aug 15, 2022

સલમાન રશ્દી પર હુમલા બાદ નૂપુર શર્મા પર ખતરો વધ્યો, ગુપ્તચર એજન્સીઓ થઈ સતર્ક

ભારતીય ઉપમહાદ્વીપમાં હાજર અલકાયદાના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ નૂપુર શર્માના નબી...
રાજનીતિ • Aug 15, 2022

જુઓ ભાઈ, હું આ બાબતો પર ટિપ્પણી નહીં કરું’, રાહુલ ગાંધીએ પીએમની ‘ભત્રીજાવાદ’ ટિપ્પણી પર કહ્યું

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સોમવારે દેશવાસીઓને આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શુભેચ્છા...
રાજનીતિ • Aug 14, 2022

ભરૂચ જિલ્લાની વાગરા બેઠકનું સંપૂર્ણ એનાલિસિસ, પહેલી ચૂંટણી ક્યારે થઈ ? કોંગ્રેસ-ભાજપના કોણ કોણ જીત્યા ! 2022માં કોણ ફાવશે

ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા બેઠક ઉપર હાલ કોંગ્રેસ-ભાજપ બાદ હવે આમ આદમી પાર્ટીની અંદર...
રાજનીતિ • Aug 13, 2022

ડીસામાં બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

 બનાસકાંઠા જિલ્લાના ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી...
રાજનીતિ • Aug 13, 2022

રાજ્યની 102 યુનિવર્સિટીઓની તમામ જરૂરિયાત પૂરી કરવા સરકાર પ્રતિબદ્ધ : CM

ગુજરાત ના મુખ્યમંત્રીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં સુરત, ભાવનગર, ભૂજ અને પાલનપુરનાં...
રાજનીતિ • Aug 13, 2022

ગુજરાત મિશન ૨૦૨૨ લઈને કેજરીવાલનો ફરી પ્રવાસ ગોઠવાયો, બીજેપી-કોંગ્રેસની ચિંતા વધારી શકે છે

ગુજરાત મિશન 2022 માં આગામી વિધાનસભા ને લઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ...
રાજનીતિ • Aug 13, 2022

ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ આપી આ પ્રતિક્રીયા

ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ પ્રતિક્રીયા આપી હતી. આજે...
રાજનીતિ • Aug 10, 2022

તિરંગા યાત્રામાં રાજ્યમંત્રી કિર્તિસિંહ વાઘેલાનું ટૂ વ્હીલર ખાડામાં ખાબક્યું, મંત્રી પડતા પડતા બચ્યા, વાયરલ થયો વીડિયો

ખરાબ રોડ રસ્તાથી લોકો પરેશાન છે ત્યારે હવે આ અનુભવ મંત્રી અને ભાજપના નેતાને...
રાજનીતિ • Aug 8, 2022

કોંગ્રેસ માંથી રાજીનામું આપનાર ગુજરાતના નેતાઓની ચૂંટણી પહેલા PM સાથે મુલાકાત, મોટી જવાબદારી સોંપી શકે છે

ગુજરાત કોંગ્રેસમાંથી તાજેતરમાં જ રાજીનામું આપી ચૂકેલા પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રીએ આજે પીએમ...
રાજનીતિ • Aug 5, 2022

ડીસા માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ધારણા યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અટકાયત કરી

સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ પર...
રાજનીતિ • Aug 5, 2022

મોંઘવારી મુદ્દે કોંગ્રેસની કૂચ દરમિયાન રાહુલ, પ્રિયંકા ગાંધી સહીત કોંગ્રેસના નેતાઓની અટકાયત

દિલ્હી ખાતે કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે આજે વિરોધ પ્રદર્શન માટે સંસદ ભવનથી...
રાજનીતિ • Aug 2, 2022

ગ્રામ્યકક્ષાએ ભાજપના કાર્યકરો અને સરપંચો પર બેવડી ભિસ,ગ્રામસભામાં પ્રશ્નોનો નિકાલ નહીં પરંતુ મન કી બાત ચાલુ થતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો

સાંભળીએ મન કી બાત કે સંભળાવીએ ગ્રામસભામાં સમસ્યા, અસમંજસતા ભાજપના કાર્યકરો અને સરપંચોને બેવડી...
રાજનીતિ • Aug 2, 2022

શાસકોના ગેરવહીવટને એનસીપી ખુલ્લો પાડશે ચિત્રા ફુલસર વોર્ડના સંમેલનનું આયોજન પ્રદેશ પ્રમુખ સહિતના રવિવારે હાજર રહેશે

શાસકોના ગેરવહીવટને એનસીપી ખુલ્લો પાડશે ચિત્રા ફુલસર વોર્ડના સંમેલનનું આયોજન પ્રદેશ પ્રમુખ સહિતના રવિવારે...
રાજનીતિ • Aug 2, 2022

૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં આપી ફરીથી નવી ગેરન્ટી

અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે આજે ફરી તેમને નવી ગેરન્ટ...
રાજનીતિ • Jul 31, 2022

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટ આવશે

રાજકોટ શહેર ખાતે આવતીકાલે ફરી વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને...
રાજનીતિ • Jul 31, 2022

થરાદની ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ એ રાષ્ટ્રપતિ ના અપમાન લઈ વિરોધ પ્રદર્શન કર્યું

બનાસકાંઠા ના થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું...
રાજનીતિ • Jul 30, 2022

દારૂના ધંધામાં ૩૦ ટકા સંગઠન, ૩૦ ટકા પોલીસ અને ૪૦ ટકા બુટલેગરનો હિસ્સો : જગદીશ ઠાકોર

મોરબીની મુલાકાતે આવેલ પ્રદેશ પ્રમુખે આકરા પ્રહારો કર્યા સૌરષ્ટ્ર અને કચ્છ પંથકમાં લમ્પી વાયરસે...
રાજનીતિ • Jul 30, 2022

ભરતસિંહ સોલંકીની રાજકારણમાં વાપસીને લઈને પ્રભારી રધુ શર્માએ આપ્યું આ નિવેદન

ભરતસિંહ સોલંકીની રાજકારણમાં વાપસીને લઈને પ્રભારી રધુ શર્માએ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહયું...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: