Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

લવ જેહાદ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન , નામ બદલીને યુવતીને ફસાવવામાં આવે છે

લવ જેહાદના મુદ્દાઓ ગુજરાતમાં વારંવાર સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે અગાઉ પણ જ્યારે કાયદો બન્યો ત્યારે પણ ગુજરાતમાં તેને લઈને ચર્ચા હતી ત્યારે ફરી એકવાર ગુજરાત કેટલાક દિવસથી લવ જેહાદના મામલે ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હવે આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આકરા શબ્દોમાં નિવેદન આપ્યું છે. મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. બે દિવસ પહેલા પાટીદાર અગ્રણીઓ દ્વારા પણ લવ જેહાદનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
ત્યારે આજે સૂરતમાં યોજવામાં આવેલા એક કાર્યક્રમની અંદર આ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ ઘણી જગ્યા નામ બદલીને યુવતીઓને ફસાવવામાં આવી રહી છે. મુસ્તુફા મહેશ હનશે અને પ્રેમ કરશે તો આ મામલે નહીં ચલાવી લેવાય. ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કોઈ મુસ્તુફા મહેશ બનીને પ્રેમ કરશે તો ચલાવી લેવાશે નહીં. આ સાથે તેમણે ગરબા પર લગાવવામાં આવેલા જીએસટીને લઈને કહ્યું હતું કે, એક પાસના 500 રુપિયા હોય તો તેમાં પહેલા વેટ લાગતો હતો અને હવે જીએસટી લાગે છે. ગુજરાતના ગરબા અમારી શ્રદ્ધા છે. ગરબાની શ્રદ્ધા પર રાજનીતિ કરવી યોગ્ય નથી તેમ તેમણે કહ્યું હતું.
આ સાથે તેમણે ડ્રગ્ર મામલે પણ નિવેદન આપતા કહ્યું હતું કે, છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. પંજાબ, દિલ્લી, મહારા, રાજસ્થાનમાં ડ્રગ જતું ગુજરાત પોલીસે અટકાવ્યું છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું કે, ડ્રગ્સ મામલે રાજનિતી ના જ થવી જોઈએ. હલકી રાજનિતી દેશની એકતાને તોડી રહી છે.
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Nov 5, 2026

થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ

શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા Breaking
બનાસકાંઠા • 📍 BanasKantha • Oct 8, 2026

થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા

મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: