Live Sun, Nov 15, 2026
Rajkot • 31°C Sunny

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 5,47,000 વિદેશી દારુ ઝડપાયો …

ગાંધી બાપુના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી દાવા વચ્ચે બનાસકાંઠા જીલ્લા માં હજુ પણ દારૂ ની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા લઇ ધજીયા લીરે લીરા  હોય તેવું દેખાઈ રહ્યું છે જયારે બનાસકાંઠા ના સરહદી વિસ્તાર માં રોજે રોજ દારૂ પકડાવાની ધટના સામે આવી રહી છે

જીલ્લા પોલીસ વડા ની  પ્રોહીબીશેન, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય   ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન  ખાનગી રાહે બાતમી હકીકત મેળી કે ધાનેરા ના  વિછીંવાડિ તરફ થી એક સ્કોર્પિયો ગાડી રમુણા તરફ આવે છે તેના આગળ એક જુના જેવી અલ્ટો ગાડી પાયલોટીંગ મા છે તેમા થી સ્કોર્પિયો ગાડી મા દારૂ ભરેલ છે અને અલ્ટો પાયલોટીંગ મા છે રમુણા ગામ મા નાકાબંધી કરતા ગાડીયો થરાદ ના ડુવાગામ તરફ   ભગાડેલ જેનો પિછો કરતા ડુવા નજીક મામાજી ના મંદીર પાસે રોડ પર ગાડી યો મુકિ સ્કોર્પિયો ચાલક તેમજ અલ્ટો ચાલક અલગ અલગ દીસામા ભાગેલા તેમા સ્કોર્પિયો ચાલક ઓળખાયેલો તે દશરથભાઇ ડાયાજી ઠાકોર રહે.ડેડુડી તા.થરાદ વાળો હતો તથા  સ્કોર્પિયો ગાડી Gj 12 ae1381માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ  નંગ 1920/- કિ.રૂ.192000/- તથા સ્કોર્પિયો ગાડીની કિ.રૂ.3,00,000/- તથા અલ્ટો ગાડી ની કી.50000 તથા મોબાઈલ નંગ 01 કી રૂપિયા 5000/-મળી એમ કુલ મુદામાલ કિ.રૂ.5,47,000/- નો મુદ્દામાલ મળી આવતા ગાડી ચાલક તથા પાયલોટિંગ ના ચાલક વિરુદ્ધ  પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે વધુ તપાસ હાથ ધરી છે …

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો Breaking
ગુજરાત • 📍 બનાસકાંઠા • Nov 10, 2026

નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો

200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 10, 2026

નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે

યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: