બનાસકાંઠા ના સુઇગામ તાલુકા ના જેલાણા ગામ ના વતની પૂર્વ શિક્ષક ગણેશભાઇ રવજીભાઇ મણવર વાવ ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બ્રાંચ માંથી ૬૦ હજાર ની રોકડ રકમ લઇ પોતાના ધરે જવા નીકળ્યા હતા.જે બાબત ની જાણ ચોરી કરતા ગઠીયા ઓ ને ખબર પડતા પ્લાનીગ સાથે પૂર્વ શિક્ષકની પીઠ પર લોટ નાખતા પૂર્વ શિક્ષક તેમના સંબંધની દુકાને શર્ટ સાફ સફાઈ કરવા જતાં દુકાન માં રૃપિયા ભરેલી થેલી સાઇડમાં મૂકી હતી .જોકે પીછો કરતા ગઠીયો દુકાન માં પ્રવેશી નજર ચૂકવી થેલી લઈ છુમંતર થઈ જતાં સીસીટીવીમાં કેદ થઇ ગયો હતો. જો કે આ સમગ્ર બાબતે વાવ સ્ટેટ બેંક ના આગળ ના કેમેરા બંધ હોવાથી ગઠીયો હાથ લાગ્યો નથી વધુ માં ભોગ બનનાર પૂર્વ શિક્ષકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી ..
વાવ નજર ચૂકવી ગઠીયો ૬૦ હજાર લઈ છુમંતર
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ નજર ચૂકવી ગઠીયો ૬૦ હજાર લઈ છુમંતર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
