સુરત ખાતે તાજેતરમાં બનેલી ગ્રીષ્મા હત્યા કેસના પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાતભરમાં જોવા મળી રહ્યા છે અને આરોપી ફેનીલને ફાંસીની સજા થાય તે માટે લોકો માંગ કરી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના જાબડીયા ગામના બાળકે પણ સોશિયલ મીડિયામાં સુરત ખાતે બનેલી ગ્રીષ્માની હત્યા આ મામલે વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં નાના બાળકે પોતાના સ્વરમાં હત્યાના સમયે જે વિડીયો ઉતારનારા લોકોનું ટોળું, વિડિયો ઉતારનાર લોકો સામે ગ્રીષ્માની સરેઆમ ગળું કાપી હત્યા કરી, જે લોકો એક નજરે જોઈ રહ્યા હતા જેમાં કોઈ કોઈની હિંમત ગ્રીષ્મા ને બચાવવાની ના પડી તેને લઈને એક બાળકે વિડિઓ ઉતારનાર અને ટોળાને લોકોને ધરતી પરનો ભાર કહી ઢાંકણીમાં પાણી લઈ મરી જવું જોઈએ કહ્યું હતું.જે વિડિઓ સોશિયલ મીડિયા માં ખૂબ જ ફેલાઈ રહ્યો છે. ત્યારે શું કહ્યું આ વીડિયોમાં નાના બાળકે જુઓ આ વાયરલ થયેલા વિડિયો માં
ડીસા તાલુકાના જાબડીયા ગામના યુવકનો ગ્રીષ્મા હત્યા કેસનો વિડિઓ વાયરલ
Tags:
#Video of the summer murder case of a youth from Jabdia village of Deesa taluka goes viral#ગુજરાત ના સમાચાર#ડીસા તાલુકાના જાબડીયા ગામના યુવકનો ગ્રીષ્મા હત્યા કેસનો વિડિઓ વાયરલ#નિર્મળ છોકરો#બનાસકાંઠા#વાયરલ વિડીઓ#સુરત ના સમાચાર
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
