આજે ૨૧ મી જુન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે જેમાં યોગએ એક પ્રાચીન શારીરિક માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે સમગ્ર વિશ્વ અને યોગની ભેટ આપનાર ભારત દેશ છે યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવો કે એક કરવું થાય છે યોગ એ શરીર અને આત્મા ના જોડાણનો પ્રતીક છે યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે યોગ દિવસ ના ભાગ રૂપે બનાસકાંઠા ના વિવિધ તાલુકા ઓ માં ઉજવણી કરાઈ હતી અને જેના ભાગ રૂપે વાવ ખાતે આવેલી શ્રી મહેતા એન એસ વિનય મંદિર હાઈસ્કુલ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,આ પ્રસંગે માધ્યમિક શાળા ના શિક્ષણ ગણ તેમજ બાળકો ,તેમજ વાવ મામલદાર કચેરી નો સ્ટાફ તેમજ નાયબમામલદાર સહીત વાવ ના યુવા મિત્રો ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.
વાવ યોગ દિવસ ની ઉજવણી કરાઈ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
