આજે સમગ્ર વિશ્વમાં તા. 21જૂન ના દિવસે યોગ દિવસ (Yoga Day 2022) તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ તા. 21મી જૂન, 2022ના રોજ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day)ની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગ રૂપે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના માડકા શ્રી એફ. એસ.મહેતા અણુવ્રત પ્રગતિ વિદ્યાલય માડકા ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ,આ પ્રસંગે માડકા પગાર કેન્દ્ર શાળા ના બાળકો ,માડકા હાઈસ્કૂલ ના બાળકો , માડકા ગામ યુવા મિત્રો ના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસ ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી , આ પ્રસંગે વડીલ શ્રી ભગવાન ભાઈ વ્યાસ ,અને વડીલો અને યુવા મિત્રો એ વિદ્યાર્થીમિત્રો સાથે યોગ કર્યા હતા , યોગ ના અંતે તમામ બાળકો ને દાતા ભરત ભાઈ વ્યાસ તરફ થી નાસ્તો આપવામાં આવ્યો હતો , અંદાજે 600 જેટલા બાળકો અને વડીલો એ માડકા હાઈસ્કૂલ ખાતે યોગ કાર્યક્રમ માં ભાગ લીધો હતો ,
માડકા યોગ દિવસ ની ઉજવણી કરાઈ
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
