Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

વાવ સૂઇગામ હાઈવે પર ટ્રેલર અને ટ્રેક્ટર નો અક્સ્માત ,આગ લાગી ખાખ થયા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા છે જેમાં કેટલાય લોકો ઘવાયા છે તો કેટલાક લોકો મોત ને ભેટ્યા છે આવી વધુ એક ધટના બનાસકાંઠા ના વાવ સૂઇગામ હાઈવે પર બની છે જેમાં જાણવા મળતી માહિતી અનુસાર એક ધઉં ભરેલ ટ્રેલર વાવ તરફ થી સૂઇગામ તરફ જઈ રહ્યું હતું . તેની આગળ થાભલા ભરેલું ટ્રેકટર આગળ જઈ રહ્યું હતું . અચાનક ટ્રેકટર આગળ કોઈ કારણોસર ટ્રેકટર ના ડ્રાઈવર દ્વારા બ્રેક મારતા ની સાથે પાછળ આવી રહેલ ટ્રેલર ટ્રેકટર ની ટ્રોલી માં ઘુસી જતા ધડાકા નો આવાજ સાભળી લોકો ધટના સ્થળે પહોંચ્યા હતા.જોકે ટ્રેલર અને ટ્રેકટર માં આગ લાગતાં આજુબાજુ માં રહેલ લોકો દ્વારા ફાયર ફાયટર નો સંપર્ક કરતા ધટના સ્થળે આવી પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

પરંતુ ટ્રેલર માં રહેલ ધઉં ધટના સ્થળે બળી ખાખ થયા હતા.જેમાં ટ્રેકટર નો ડ્રાઈવર તેમજ ટ્રેલર ના ડ્રાઈવર નો આબાદ બચાવ થયો હતો.જેમાં ટ્રેકટર માં બેસેલ અન્ય વ્યક્તિ નાની મોટી ઈજાઓ થતાં 108મારફતે વાવ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો .ધટના ની જાણ પોલીસ ને થતાં વાવ પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી.તપાસ હાથ ધરી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: