ગુજરાત માં ઉનાળાની ગરમીના માહોલ વચ્ચે ગુજરાતને માથે કમોસમી વરસાદનું વધુ એક સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 21 અને 22 એપ્રિલના રોજ ગુજરાત ના વિવિધ જીલ્લા સુરત, ભરૂચ, વડોદરા, તાપી, નર્મદા, અમરેલી, દીવ અને ભાવનગર અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ ગાંધીનગર તેમજ બનાસકાંઠા માં વરસાદ પડી શકે છે પરંતુ તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.કંડલા માં પણ આગામી ૨૪ કલાક માં હીટવેવ ની આગાહી કરવામાં આવી છે રાજ્ય ના ખેડૂતો માવઠાની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા માં મુકાયો છે.
હવામાન વિભાગ ની આગાહી ૨૦-૨૧ એપ્રિલે વરસાદ પડી શકે છે, ખેડૂતો ચિંતા વધી
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#૨૦-૨૧ એપ્રિલે વરસાદ પડી શકે છે#અમદાવાદ ના સમાચાર#આજ ના સમાચાર#ખેડૂત ના સમાચાર#ખેડૂતો ચિંતા વધી#ગુજરાત#ગુજરાત ના સમાચાર#પાલનપુર ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#હવામાન વિભાગ ના સમાચાર#હવામાન વિભાગ ની આગાહી
Related News Stories
દિવાળી બાદ અમૂલે વધાર્યા દૂધના ભાવ, ગોલ્ડ અને તાજા હવે મોંઘાં
12 નવેમ્બરથી નવા ભાવ અમલી; અડધા લિટરના ગોલ્ડ પાઉચમાં રૂ. 2 અને તાજામાં રૂ....
નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરે ભક્તોની ભીડ, ચેન્નઈના પરિવારે માતાજીને 26.91 લાખનો સોનાનો હાર અર્પણ કર્યો
200 ગ્રામ વજનનો નવલખો હાર માતાજીના ચરણે ધરાવાયો; વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા,...
નવાવર્ષના સ્નેહ મિલન:ખાટલા બેઠકમાં શંકરભાઈ ચૌધરીની જાહેરાત: વાવ-થરાદમાં 1,000 ઉદ્યોગપતિ તૈયાર કરાશે
યુવાનોને તાલીમ અને લોનની વ્યવસ્થા કરાશે; ખેડૂતોને ટપક સિંચાઈ માટે 80થી 90 ટકા સબસિડી...
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
