ડીસા તાલુકાના ઝાબડીયા ગામે પસાર થતી હેવી વીજ લાઈન પાસે એક કપિરાજ નું ટોળું ફરી રહ્યું હતું જે દરમિયાન આ કપિરાજ ના ટોળા માંથી એક કપિરાજને હેવી વીજ લાઈન ના વાયરને અડતાં તેને કરંટ લાગ્યો હતો કપિરાજને કરંટ લાગતા ની સાથે જ તે નીચે જમીન પર પટકાયો હતો જેથી તેનું જમીન પર પટકાતા મોત નીપજ્યું હતું આ સમગ્ર ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી તો કપિરાજ નું મોત નીપજ્યું હતું જે બાદ ઝાપડીયા ગામના લોકોએ મનુષ્ય ની અંતિમયાત્રા ની જેમ જ કપિરાજ ની અંતિમયાત્રા ઢોલ-નગારા સાથે નીકળી હતી.જે અંતિમયાત્રામાં ઝાબડીયા આખું ગામ જોડાયું હતું જે બાદ ગામમાં આવેલ સ્મશાન ખાતે કપિરાજની અંતિમવિધિ કરવામાં આવી હતી
ઝાબડીયા ગામે વીજ કરંટથી મૃત્યુ પામેલ કપિરાજની અંતિમયાત્રા નીકાળવામાં આવી
Tags:
#The funeral procession of Kapiraj#was taken out in Zabadia village.#who died due to electric shock#અંતિમયાત્રા ઢોલ-નગારા સાથે નીકળી#આજ ના સમાચાર#કપિરાજની અંતિમયાત્રા#ઝાબડીયા ગામે વીજ કરંટથી મૃત્યુ પામેલ કપિરાજની અંતિમયાત્રા નીકાળવામાં આવી ..#ઝાબડીયા ના સમાચાર#પટકાતા મોત નીપજ્યું#બનાસકાંઠા ના સમાચાર#ભગવાનનું કામ#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
