ધાનેરા તાલુકાના ભાટરામ ગામે ખેતર માં જવાનાં રસ્તાને લહીને મામ/ કોર્ટ માં ૩/૨૦૧૭ નાં રોજ કેસ દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે નામ દાર કોર્ટ દ્વારા અરજદાર નાં ફેવરમાં ચુકાદો આપતાં તારીખ.૩૧/૦૫/૨૦૧૯ નાં રોજ હુકમ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ મામ/કોર્ટે દ્વારા તારીખ. ૨૯/૦૬/૨૦૨૨ નાં રોજ ૧૨.૦૦ કલાકે સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર દ્વારા દબાણ દૂર કરવા નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો ત્યારે ધાનેરા સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર શ્રી તેમજ પોલિસ પોટેક્સં ની હાજરીમાં દબાણ હટાવવા માટે ભાટરામ ગામે દબાણ પહોંચ્યા હતાં પરતુ અરજદાર દ્વારા ગેટ થી દબાણ હટાવવા નુ કહેતા સામેવાળા પ્રતિ વાદીઓ દ્વારા ગેટનું દબાણ હટાવવા નું નાં કહેતા ધાનેરા સર્કલ ઓફિસર તેમજ નાયબ મામલદાર દ્વારા દબાણ હટાવ્યા વગર પરત ફર્યાં હતાં સાથે સાથે સર્કલ ઓફિસર દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે અમારે સાધનના અભાવે દબાણ દૂર કરી શકાય તેમ નથી પરંતું થળ પર જેસીબી મશીન પણ હાજર હોવા છતાં તંત્ર દ્વારા પતિ વાદિયો ની તરફેણ માં જવાબ લખીને દબાણ હટાવ્યા વગર કેમ પરત ફર્યા અને મામ/ કોટનો કેમ અનાદર કરાયો તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે
ધાનેરા તાલુકાના ભાટરામ ગામની ખેતરનો રસ્તો ખુલો કરાવ્યા વગર તંત્ર ફર્યું પરત
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
