એસટી વિભાગ દ્વારા પોલીસ મથકમાં રજૂઆત કરાતા આજે પોલીસે બસ સ્ટેશનમાં અવર-જવર કરતા વાહનો સામે લાલ આંખ કરીછે વહેલી સવારથી ધાનેરા ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેશનમાં અવરજવર કરતા ઇક્કો સહિતના અન્ય સાધનો સામે કાર્યવાહી હાથ ધરીછે 15 કરતાં વધુ વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આ તમામ વાહનો સામે દંડનીય કાર્યવાહી પણ કરી હતી. તો બીજી તરફ રિક્ષાચાલકોએ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે લોકો બસ સ્ટેન્ડમાં ઉતારવા તેમજ બસ માંથી ઉતરતા લોકોને લેવાં મુકવા માટેની અવરજવર કરીએ છીએ અને અમે લોકો આજે બસ સ્ટેશનમાં આવ્યા તો પોલીસે અમારી રીક્ષા તેમજ ગાડીઓ જપ્ત કરેલ છે સમગ્ર બાબતને લઈને બસ સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે બસ સ્ટેશનમાં વધુ પડતી અવરજવર તેમજ અડચણરૂપ થતા અન્ય વાહનો સામે કાર્યવાહી કરવા માટે ઉપરથી આદેશ આપેલો હતો જે બાબતને લઈને આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે
ધાનેરા બસ સ્ટેશનમાંથી ધાનેરા પોલીસે 15 કરતાં વધુ વાહનો સામે કાર્યવાહી કરી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
