Live Mon, Nov 9, 2026
Rajkot • 31°C Sunny

Tag: બનાસકાંઠા ના સમાચાર

ગુજરાત • Aug 6, 2022

અમીરગઢ – ઇકબાલગઢ નજીક આવેલ હોટલ પાસેથી 2 પિસ્તોલ સાથે 1 શખ્સને પકડી પાડતી એસ.ઓ.જી પોલીસ : 2 શખ્સો ફરાર

બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસે દેશી બનાવટની પિસ્તોલનું વેચાણ થતું ઝડપી પાડયું છે. એસ.ઓ.જી. પોલીસને અમીરગઢ-ઇકબાલગઢ...
ગુજરાત • Aug 6, 2022

ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો

ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’...
ગુજરાત • Aug 5, 2022

અનાથ અને બીમારી વાળા માટે કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન નંબર-૧૦૯૮

મિશન વાત્સલ્ય અંતર્ગત સમગ્ર ભારત દેશમાં બાળ સુરક્ષાની વિવિધ યોજનાઓ હાલમાં અમલીકરણમાં છે. જે...
ગુજરાત • Aug 5, 2022

ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે તા. ૭ ઓગષ્ટ, રવિવારે કવિ સંમેલન “એકલો જાને રે” યોજાશે

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની...
ગુજરાત • Aug 5, 2022

ત્રાસવાદી પ્રવૃત્તિને અંજામ આપવાની સંભાવનાઓ ને લઈને જીલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં તેમજ આંતરિયાળ વિસ્તારમાં આવેલ ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ત્રાસવાદી સંગઠનોના...
રાજનીતિ • Aug 5, 2022

ડીસા માં કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે ધારણા યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસ અટકાયત કરી

સમગ્ર ગુજરાતમાં મોંઘવારીએ માઝા મૂકી છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ પર...
ગુજરાત • Aug 5, 2022

દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા

દાંતીવાડા વેટનરી કોલેજના છાત્રો ઇન્ટર્નશીપ ભથ્થાના મુદ્દે રોડ પર ઉતર્યા.. પાલનપુરમાં 300 વિદ્યાર્થીઓએ કલેકટર...
ગુજરાત • Aug 4, 2022

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દિવસે બદુક ની ધારી ટોળકીનો આતંક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના પીરામણ નાકા નજીકની યુનિયન બેન્કમાં બુકાની ધારી લૂંટારો ટોળકી રિવોલ્વોરની...
ગુજરાત • Aug 4, 2022

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પરથી લાખો નો દારૂ સાથે એક ઇસમની અટકાયત કરી

બનાસકાંઠા જિલ્લાના ધાનેરો તાલુકો એ રાજસ્થાનને અડીને આવેલો તાલુકો છે અને રાજસ્થાનથી મોટી માત્રામાં...
ગુજરાત • Aug 4, 2022

થરાદ સાંચોર હાઇવે અર્બૃદા શોપિંગ સેન્ટરની દુકાનોમાં ચોરી CCTV માં કેદ ,પોલીસ ચક્રો ગતિમાન કર્યા

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ...
રાજનીતિ • Aug 2, 2022

ગ્રામ્યકક્ષાએ ભાજપના કાર્યકરો અને સરપંચો પર બેવડી ભિસ,ગ્રામસભામાં પ્રશ્નોનો નિકાલ નહીં પરંતુ મન કી બાત ચાલુ થતાં લોકોનો વિશ્વાસ ડગમગ્યો

સાંભળીએ મન કી બાત કે સંભળાવીએ ગ્રામસભામાં સમસ્યા, અસમંજસતા ભાજપના કાર્યકરો અને સરપંચોને બેવડી...
રાજનીતિ • Aug 2, 2022

શાસકોના ગેરવહીવટને એનસીપી ખુલ્લો પાડશે ચિત્રા ફુલસર વોર્ડના સંમેલનનું આયોજન પ્રદેશ પ્રમુખ સહિતના રવિવારે હાજર રહેશે

શાસકોના ગેરવહીવટને એનસીપી ખુલ્લો પાડશે ચિત્રા ફુલસર વોર્ડના સંમેલનનું આયોજન પ્રદેશ પ્રમુખ સહિતના રવિવારે...
ગુજરાત • Aug 2, 2022

મહારાણી 2 ટ્રેલરઃ ‘મહારાણી 2’નું દમદાર ટ્રેલર રિલીઝ, હુમા કુરેશીએ થોડા ડાયલોગમાં જનમેદની લૂંટી લીધી

હુમા કુરેશીએ બોલિવૂડની જોરદાર ઈનિંગ બાદ પોતાના શાનદાર અભિનયથી OTTને પણ દંગ કરી દીધું...
રાજનીતિ • Aug 2, 2022

૨૦૨૨ ની વિધાનસભા ની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાતમાં આપી ફરીથી નવી ગેરન્ટી

અરવિંદ કેજરીવાલ ફરી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે આજે ફરી તેમને નવી ગેરન્ટ...
ગુજરાત • Aug 2, 2022

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ સામે ડીસામાં ફરીયાદ દાખલ કરાઇ

પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના જાહેરનામાના ભંગ કરતા ઇસમ...
ગુજરાત • Aug 2, 2022

જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની ખાલી ખમ દાંતીવાડામાં 9.38 ત્યારે મુક્તેશ્વર ડેમમાં 3 ટકા પાણી

બનાસકાંઠાની જીવા દોરી સમાન ગણાતા જિલ્લાના ત્રણ જળાશયોની ખાલી ખમ દાંતીવાડામાં 9.38 ત્યારે મુક્તેશ્વર...
ગુજરાત • Aug 2, 2022

બનાસકાંઠામાં એલસીબી પોલીસે અલ્ટો ગાડી માંથી ઝડપ્યો દારૂનો જથ્થો આરોપી ફરાર થતા શોધખોળ હાથ કરી

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરફેરમાં વપરાતી અલ્ટો ગાડીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ...
ગુજરાત • Aug 2, 2022

પાડણ ખાતે શ્રાવણના પહેલા સોમવારે મુળેશ્વર મહાદેવ ધામે માનવમહેરામણ ઉમટ્યો

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પાડણ ખાતે આવેલ ઐતિહાસિક મુળેશ્વર મહાદેવ‌ના મંદિરે શ્રાવણ મહિનાના...
ગુજરાત • Aug 2, 2022

ડીસા માં બાળકોમાં થતાં ડિપ્થેપરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડીપથેરિયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો જેમાં વર્ષ-૨૦૧૯ માં...
રાજનીતિ • Jul 31, 2022

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ આવતીકાલે રાજકોટ આવશે

રાજકોટ શહેર ખાતે આવતીકાલે ફરી વખત અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી અને...
ગુજરાત • Jul 31, 2022

ડીસા ટેકરા વિસ્તારમાં જર્જરીત થયેલ મકાનને એક વિધવા અને અપંગ બેન‌ને નવું મકાન નવું બનાવી હિન્દુ યુવા સંગઠન દ્વારા માનવંતા મહેકાવી

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકાર શ્રી ની અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં જરૂરિયાત મંદ...
ગુજરાત • Jul 31, 2022

કામની વાત/ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું બન્યું એકદમ સરળ, RTOના ધક્કા ખાવાની જરૂર નથી, અહીંથી નિકળી જશે

કેન્દ્રીય સડક અને પરિવહન મંત્રાલયે હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવાના નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે....
રાજનીતિ • Jul 31, 2022

થરાદની ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ એ રાષ્ટ્રપતિ ના અપમાન લઈ વિરોધ પ્રદર્શન કર્યું

બનાસકાંઠા ના થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું...
ગુજરાત • Jul 31, 2022

બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતો ભારત માલા રોડ ખેડૂતો માટે ચોમાસામાં અભિ શ્રાપ રૂપ બન્યો

કેન્દ્રશાસિત બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ શહીત વિસ્તારમાંથી ભારતમાલા રોડ નું નિર્માણ થઈ રહ્યું છે...
Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: