Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

અંકલેશ્વરની યુનિયન બેંકમાં ધોળે દિવસે બદુક ની ધારી ટોળકીનો આતંક

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના પીરામણ નાકા નજીકની યુનિયન બેન્કમાં બુકાની ધારી લૂંટારો ટોળકી રિવોલ્વોરની અણીએ ત્રાટકી હોવાની જાણ એલસીબી પોલીસને થઈ હતી અને એલસીબી પોલીસના પીઆઇ કેડી મંડળ પોતાના સ્ટાફ સાથે સમયસર બેંક નજીક પહોંચી જતા બેંકમાંથી લૂંટની ઘટનાને અંજામ આપી મોટરસાયકલ ઉપર ભાગી રહેલા લુટાણું ટોળકીને પકડવાના પ્રયાસો કરતા હોય ફાયરિંગ કર્યું હતું જેમાં એલસીબી પોલીસે પણ સામે ફાયરિંગ કરતા લૂંટારૂ ટોળકીમાં એક લૂંટારૂને પાછળથી કમળના ભાગે ગોળી વાગી જતા તે ઢળી પડ્યો હતો અને એક ઠેલાના મુદ્દા માલ સાથે ઝડપાઈ જતા ગંભીર રીતે ગવાયેલા લૂંટારોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર લાગતા તેને વધુ સારવાર માટે વડોદરા ખસેડવાની તજવીજ આરંભી છે

લૂંટારૂ ટોળકી લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત તરફ રવાના થયા હોવાના પગલે બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરા પોલીસે ચકાસતા બેંકના સમગ્ર સ્ટાફને બાનમાં લઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું ફલિત થયું હતું અને લૂંટની ઘટનામાં લૂંટારો ટોળકીના ચહેરા ઓળખવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જિલ્લા પોલીસવડા ડોક્ટર લીના પાટીલ પણ જાણ થતા જ ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર લૂંટની ઘટનામાં ફરાર લૂંટારૂ ટોળકીને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે લુટની ઘટનાના પગલે સમગ્ર નેશનલ હાઈવે 48 સહિતના જાહેર માર્ગો તેમજ અન્ય ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી દેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને કોઈપણ ભોગે ગણતરીની મિનિટોમાં લૂંટારો ટોળકી ઝડપાઈ જાય તેવા પ્રયાસો જિલ્લા પોલીસવડાએ કર્યા હતા

લૂંટારો ટોળકી એ બેંકમાં કેટલાની લૂંટ ચલાવી છે તે હજુ સામે આવ્યું નથી પોલીસ દ્વારા હાલ બેંકમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે લૂંટારો ટોળકી કેટલો મુદ્દા માલ લૂંટી ગયા છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે પરંતુ બેંકની બહાર પોલીસ અને લૂંટારું ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટનાના પગલે ફિલ્મી દ્રશ્યો સર્જાતા આજુબાજુના કોમ્પ્લેક્સના એક વ્યક્તિએ સમગ્ર મોબાઇલમાં વિડીયો કેદ કર્યો હતો. એલસીબી પોલીસના પીઆઇ કેડી મંડોળાઈ પોતાના જીવનું જોખમ ઊભું કરીને પણ લૂંટારો ટોળકીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં ફાયરિંગની ઘટનામાં એક લૂંટારોને ગોળી વાગી જતા તે પકડાય પણ ગયો છે લૂંટારોને હોશ આવતા જ સમગ્ર લુટનો ભેદ ઉકેલાય પણ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: