લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

દાંતીવાડા ડાગિયા રોડ પર ભ્રુણ મળી આવતા ચકચાર

બનાસકાંઠા માં શબ્દને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવજાત ભ્રુણ બાળક દાંતીવાડા ડાગિયા રોડપર  મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાનું પાપ સંતાડવા માટે આ બાળકને તરછોડી દીધું હોવાનું સામે આવી રહ્યું છે.મળતી માહિતી અનુસાર રાત્રી ના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ શિશુ મૂકી ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ દાંતીવાડા પોલીસ નો સંપર્ક કરતા ધટન સ્થળે આવી મૃત શિશુ ને દાંતીવાડા રેફરલ મા ખસેડ્યું હતું તે બાદ દાંતીવાડા પોલીસે નવજાત મૃત શિશુ મામલે તપાસ હાથ ધરી છે હાલ માં તો આ શિશુ ને આ હાલત માં મુકેલી ને જતી રહેલ જનેતા ઉપર લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે  
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

ગુજરાત • જુલાઈ 25, 2025

થરાદના વેદલા ગામમાં હિંચકાની દોરી ગળામાં ફસાતા બાળકનું કરુણ અવસાન | CCTV ફૂટેજ થયો વાયરલ

થરાદ વાવ સુઈગામ : ધ્રુપલ જયસ્વાલ થરાદ તાલુકાના વેદલા ગામમાં એક હૃદયવિદારક ઘટના સામે...
ગુજરાત • જૂન 12, 2025

વિમાન દુર્ઘટના: અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ, 100થી વધુ મુસાફરો હોવાની શક્યતા

અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આજે એક પેસેન્જર વિમાનતૂટી પડ્યું હોવાના અહેવાલ છે. અમદાવાદ શહેરના...
ગુજરાત • સપ્ટેમ્બર 6, 2022

પતિ પત્ની વચ્ચે રમુજી વાકયુદ્ધ,પાકિસ્તાની યુવકની ભારતીય પત્નીએ પતિને ખિજાયો,વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જ્યારે જ્યારે ભારત-પાકિસ્તાન ની મેચ હોય ત્યારે હાઇવોલ્ટેજ ડ્રામા જોવા મળતા હોય છે.તેવો કિસ્સો...
ગુજરાત • સપ્ટેમ્બર 6, 2022

માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ ને લઈને ગૃહ વિભાગે ગુજરાત ATS તપાસ સોપવામાં આવી

ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: