Live Sun, Oct 4, 2026
Rajkot • 31°C Sunny

Yeh Hai News India

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

Share Story: 💬 WhatsApp

Related News Stories

ગુજરાત • Aug 9, 2026

થરાદમાં 140 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, શિક્ષણ ક્ષેત્રે ઠાકોર સમાજની સિદ્ધિને બિરદાવાઈ

વજેગઢ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સદારામ ઠાકોર સમાજ શિક્ષણ સમિતિ ટ્રસ્ટના ઉપક્રમે...
ગુજરાત • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
અમદાવાદ • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: GUJ/2026/89412