Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

ડીસા તાલુકાના સાવીયાણા ગામે વિજેતા બનેલા સરપંચ અને સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો

  • ડીસા તાલુકાના સાવિયાણા ગામે વિજેતા બનેલા સરપંચ તથા સભ્યોનો બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલ અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અધ્યક્ષતા માં સન્માન સમારોહ યોજાયો હતો.

તાજેતરમાં જ ડીસા તાલુકામાં 80 ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થઈ છે જેમાં વિજેતા બનેલા સરપંચો અને સભ્યોનું ગ્રામજનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવી રહી છે ખાસ કરીને પોતાના ગામનો વિકાસ થાય અને ગામમાં વિવિધ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળી રહે તે માટે ડીસા તાલુકાના 80 ગામમાં સ્થાનિક લોકોએ પોતાના ઉમેદવારને વિજય બનાવી લાવવામાં આવ્યા છે ત્યારે હાલમાં ઠેરઠેર સરપંચ તેમજ સભ્યોનો સ્વાગત કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે પણ સરપંચ તરીકે વિજય બનેલા દેલવાડીયા લાસુબેન નાગજીજી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સન્માન સમારોહ કાર્યક્રમમાં અણદાભાઇ પટેલ બનાસ બેન્કના ચેરમેન,ગોવાભાઇ રબારી પૂર્વ ધારાસભ્ય ડીસા,ચંદનજી ઠાકોર ધારાસભ્ય સિધ્ધપુર,રાયધણજી ઠાકોર સદસ્ય જિલ્લા પંચાયત, મદારજી ઠાકોર,સુખાજી ઠાકોર માજી સરપંચ સહિત આજુબાજુના અનેક ગામોના સરપંચ મોટી સંખ્યામાં હાજર રહી વિજેતા બનેલા મહિલા સરપંચનું સ્વાગત કર્યું હતું.

Tags: #A reception was held for the winning Sarpanch and members at Saviana village of Deesa taluka.#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકાના સાવીયાણા ગામે વિજેતા બનેલા સરપંચ અને સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#પાલનપુર ડીસા ના સમાચાર#બનાસકાંઠા જિલ્લાની ટીમ#વાવ થરાદ ના સમાચાર#વાવ સુઈગામ ના સમાચાર#સુઈગામ ભાભર ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: